લખાણ પર જાઓ

કાયામ્બે (જ્વાળામુખી)

વિકિપીડિયામાંથી
Cayambe
ઊંચાઈ5,790 m (18,996 feet)
Prominence2,075 metres (6,808 ft)
શ્રેણીUltra
Location
સ્થળઇક્વાડોર
પર્વતમાળાએન્ડીઝ
અક્ષાંસ રેખાંશ0°01′44″N 77°59′10″W / 0.029°N 77.986°W / 0.029; -77.986
Geology
TypeCompound volcano
Volcanic arc/beltNorth Volcanic Zone
છેલ્લો જ્વાળામુખી વિસ્ફોટ1786
Climbing
પર્થમ ચઢાણ1880 by Edward Whymper
સરળ ચઢાણrock/snow climb
કાયામ્બે (જ્વાળામુખી)
કાયામ્બે (જ્વાળામુખી)

કાયામ્બે (જ્વાળામુખી) ઇક્વાડોર ખાતે આવેલો એક જ્વાળામુખી પર્વત છે, જે એન્ડીઝ પર્વતમાળાનું ત્રીજું સૌથી ઊંચુ શિખર છે. આ શિખરની ઉંચાઇ ૫,૭૯૦ મીટર (૧૮,૯૯૬ ફૂટ) જેટલી છે, જે બરફ આચ્છાદિત શિખર છે.
આ જ્વાળામુખી છેલ્લે ઇ.સ.૧૭૮૬ના વર્ષમાં સક્રિય થયો હતો. ભૌગોલિક રીતે આ જ્વાળામુખી ઉત્તરીય જ્વાળામુખી ક્ષેત્ર માં આવે છે. આ જ્વાળામુખી મિશ્રિત પ્રકારનો કહેવાય છે.
આ જ્વાળામુખીના નામ પરથી કાયામ્બે નગરનું નામ પાડવામાં આવેલ છે.

ઇક્વાડોર સ્થિત જ્વાળામુખીઓ

બાહ્ય કડીઓ અને સંદર્ભો

[ફેરફાર કરો]