કેન્યા
Appearance
જમ્હૂરી યા કીનિયા કેનિયા ગણરાજ્ય | |
---|---|
રાજચિહ્ન
| |
રાષ્ટ્રગીત: Ee Mungu Nguvu Yetu "સબકે રચિયતા હે ભગવાન" | |
રાજધાની and largest city | નૈરોબી |
અધિકૃત ભાષાઓ | સ્વાહિલી, અંગ્રેજી |
લોકોની ઓળખ | કીનિયાઈ |
સરકાર | અર્દ્ધ-અધ્યક્ષીય ગણરાજ્ય |
સ્વતંત્રતા | |
• જળ (%) | ૨.૩ |
વસ્તી | |
• ૨૦૦૯ અંદાજીત | ૩,૯૮,૦૨,૦૦૦ (૩૬) |
• ૮ ફેબ્રુઆરી ૨૦૦૭ વસ્તી ગણતરી | ૩,૧૧,૩૮,૭૩૫ |
GDP (PPP) | ૨૦૦૮ અંદાજીત |
• કુલ | $૬૦.૩૬૧ બિલિયન (-) |
• Per capita | $૧,૭૧૧ (-) |
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૭) | ૦.૫૨૧ ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૧૪૮મો |
ચલણ | કીનિયન શિલિંગ (KES) |
સમય વિસ્તાર | UTC+૩ (ઈએટી) |
• ઉનાળુ (DST) | UTC+૩ |
ટેલિફોન કોડ | ૨૫૪ |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .ke |
કેન્યા ગણતંત્ર પૂર્વી અફ્રીકા માં સ્થિત એક દેશ છે. ભૂમધ્ય રેખા પર હિંદી મહાસાગર ને અડીને આવેલ આવેલ આ દેશ ની સીમા ઉત્તર માં ઇથિયોપિયા, ઉત્તર-પૂર્વ માં સોમાલિયા, દક્ષિણ માં ટાંઝાનિયા, પશ્ચિમ માં યુગાંડા તથા વિક્ટોરિયા સરોવર અને ઉત્તર પશ્ચિમ માં સુદાન ને મળે છે. દેશ ની રાજધાની નૈરોબી છે.
દેશ નું નામ માઉન્ટ કેન્યા પર રખાયું છે, જે એક મહત્વપૂર્ણ પ્રતીક છે અને અાફ્રીકાનું બીજું સૌથી ઊંચુ પર્વત શિખર છે. ૧૯૨૦ થી પહેલાં, જે ક્ષેત્ર ને હવે કેન્યા ના નામે ઓળખાય છે, તેને બ્રિટિશ ઈસ્ટ અફ્રીકા સંરક્ષિત રાજ્ય ના રુપે ઓળખાતું હતું.
અહી લગભગ ૩૦,૦૦૦ જેટલા ભારતીયો વસે છે. કેન્યાના અર્થતંત્રમાં તેમનો મહત્વનો ફાળો છે.