ક્યુબા
ક્યુબાનું ગણરાજ્ય República de Cuba (Spanish) | |
---|---|
સૂત્ર: "¡Patria o Muerte, Venceremos!" (Script error: The function "name_from_code" does not exist.) ("Homeland or Death, We Shall Overcome!")[૧] | |
રાજધાની and largest city | હવાના 23°8′N 82°23′W / 23.133°N 82.383°W |
અધિકૃત ભાષાઓ | સ્પેનિશ |
વંશીય જૂથો (2012)[lower-alpha ૧][૩] | |
ધર્મ |
|
લોકોની ઓળખ | Cuban |
સરકાર | Unitary Marxist–Leninist one-party socialist republic[૫] |
Miguel Díaz-Canel | |
Salvador Valdés Mesa | |
Manuel Marrero Cruz | |
Esteban Lazo Hernández | |
સંસદ | National Assembly of People's Power |
Independence from Spain and the United States | |
10 October 1868 | |
24 February 1895 | |
• Recognized (handed over from Spain to the United States) | 10 December 1898 |
• Republic declared (independence from United States) | 20 May 1902 |
26 July 1953 – 1 January 1959 | |
10 April 2019 | |
વિસ્તાર | |
• કુલ | 109,884 km2 (42,426 sq mi) (104th) |
• જળ (%) | 0 |
વસ્તી | |
• 2019 વસ્તી ગણતરી | 11,193,470[૬] (83rd) |
• ગીચતા | 101.9/km2 (263.9/sq mi) (80th) |
GDP (PPP) | 2015 અંદાજીત |
• કુલ | US$ 254.865 billion[૭] |
• Per capita | US$ 22,237[૭][૮] |
GDP (nominal) | 2019 અંદાજીત |
• કુલ | US$ 105.355 billion[૯] (63rd) |
• Per capita | US$ 9,296[૯] (88th) |
જીની (2000) | 38.0[૧૦] medium |
માનવ વિકાસ દર (HDI) (2019) | 0.783[૧૧] high · 70th |
ચલણ | ક્યુબન પેસો (CUP) |
સમય વિસ્તાર | UTC−5 (CST) |
• ઉનાળુ (DST) | UTC−4 (CDT) |
વાહન દિશા | right |
ટેલિફોન કોડ | +53 |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .cu |
ક્યુબા કેરેબીયન સાગરમાં આવેલો એક સ્વતંત્ર ટાપુ રાષ્ટ્ર છે અને હવાના તેની રાજધાનીનું શહેર છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]સ્પેનિશ સંસ્થાનવાદીઓના આગમન પહેલા ક્યુબામા અમેરિકાના મુળ અદિવાસીઓ વસ્તા હતાં. કોલંબસના અમેરિકાના આગમન બાદ ૧૫૧૧માં સ્પેનિશ લોકોએ અહીં તેનુ સંસ્થાન સ્થાપ્યુ હતુ અને તે સમયે ક્યુબામાં ત્યાંના સ્થાનીક ટાઇનો અદિવાસીઓ, યુરોપિઅન ગોરાઓ અને આફ્રિકાના કાળા ગુલામો વસ્તા હતા. ૧૮૯૮મા ક્યુબાના લોકોએ અમેરિકાની મદદથી સ્પેનિશ સંસ્થાનાદીઓથી મુક્ત કરેલ હતું અને સ્થાનિક લોકોની સરકાર બનાવી હતી. ૧૯૫૯મા ફિડલ કાસ્ટ્રોની આગેવાની હેઠળ તત્કાલીન શાસક બેટીસ્ટાના શાસનને હઠાવીને સામ્યવાદી એકહથ્થુ શાસન સ્થાપ્યુ હતું જે આજે પણ તેજ પધ્ધતીથી ચાલે છે.
ભૂગોળ
[ફેરફાર કરો]ક્યુબા કેરેબિયન સાગર, મેક્સિકોના ઉપસાગર અને એટલાન્ટિક મહાસાગરના સંગમ સ્થાને આવેલ છે. તેનીં પશ્ચિમે મેક્સિકોના યુકાટન દ્વિપકલ્પ, ઉત્તરમાં અમેરિકાનું ફ્લોરિડા રાજ્ય અને બહામા, દક્ષિણમાં જમૈકા અને કેયમેન ટાપુઓ આવેલા છે. ક્યુબાનો કુલ વિસ્તાર ૧૦૯,૮૮૪ ચોરસ કિ.મી જેટલો છે. ક્યુબામાં ક્યુબા ઉપરાંત હુવેન્ટેડ ટાપુ (આઇલ ડી લા હુવેન્ટેડ-યુવાનોનો ટાપુ) આવેલ છે. ક્યુબાનુ હવામાન કેરેબિયન પ્રવાહ અને વિષુવવ્રુતની પાસે આવેલ હોવાથી ગરમ રહે છે.નવેમ્બરથી અપ્રિલ માસ દરમ્યાન વાતાવરણ સુકુ હોય છે જ્યારે મે મહિનાથી ઓક્ટોબર સુધી વરસાદની રુતુ હોય છે.
ઉદ્યોગ
[ફેરફાર કરો]ક્યુબાનું અર્થતંત્ર સમાજવાદી અને સામ્યવાદી પ્રકારનું છે જેમાં સમગ્ર ઉદ્યોગો અને ખેતીવાડી સરકારી અંકુશ હેઠળ છે. કયુબાની મુખ્ય ખેત પેદાશોમા શેરડી,તમાકુ,કોફી,ખાટા ફળો,ચોખા અને બટાટા છે.નિકલ ક્યુબામાંથી મળી આવતુ ખનીજ છે.ખાંડ,સીગરેટ અને પ્રવાસન દેશના મુખ્ય ઉદ્યોગો છે અને તે તેની સિગાર માટે જાણીતુ છે.
વસ્તીવિષયક
[ફેરફાર કરો]કયુબાની વસ્તી ૧૧,૨૧,૧૬૧ છે જે મુખ્યત્વે સ્પેનિશમૂળના ગોરાઓ,આફ્રિકાના મૂળવશંજો અને બંનેના મિશ્રણથી બનેલી મુલાટો પ્રજાની છે. દેશનીમોટા ભાગની પ્રજા ખ્રિસ્તી ધર્મ પાળે છે ઉપરાંત ઇશ્વરમા ન માનવાવાળી પણ ઘણી છે. ક્યુબાની મુખ્ય ભાષા કયુબન છાંટવાળી સ્પેનિશ છે.
નોંધ
[ફેરફાર કરો]- ↑ Data represents racial self-identification from Cuba's 2012 national census
- ↑ Cuba is a one party Marxist–Leninist communist state. The most powerful political position is First Secretary of the Communist Party of Cuba, not President. The first secretary controls the Politburo and the Secretariat, Cuba's top decision-making bodies, making the officeholder as de facto leader of Cuba.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Cuban Peso Bills". Central Bank of Cuba. 2015. મૂળ માંથી 26 સપ્ટેમ્બર 2018 પર સંગ્રહિત. મેળવેલ 14 February 2017.
- ↑ "National symbols". Government of Cuba. મૂળ માંથી 15 જાન્યુઆરી 2016 પર સંગ્રહિત. મેળવેલ 7 September 2009.
- ↑ "Central America :: Cuba — The World Factbook – Central Intelligence Agency". Cia.gov. મેળવેલ 25 May 2020.
- ↑ "Cuba - The World Factbook". www.cia.gov.
- ↑ "The Constitution of the Republic of Cuba, 1976 (as Amended to 2002)" (PDF). National Assembly of People's Power. મૂળ (PDF) માંથી 17 January 2013 પર સંગ્રહિત. મેળવેલ 18 August 2012.
For discussion of the 1992 amendments, see Domínguez 2003 . - ↑ http://www.onei.gob.cu/node/14832 સંગ્રહિત ૨૦૨૦-૦૬-૧૦ ના રોજ વેબેક મશિન. Retrieved 10 June 2020
- ↑ ૭.૦ ૭.૧ "World Bank GDP PPP 2015, 28 April 2017 PDF". મેળવેલ 18 January 2018.
- ↑ "World Bank total population of Cuba in 2015 (GDP PPP divided by Population data)". મેળવેલ 18 January 2018.
- ↑ ૯.૦ ૯.૧ https://unstats.un.org/unsd/snaama/Basic. Retrieved 3 May 2021.
- ↑ "Cuba grapples with growing inequality". Reuters. મેળવેલ 21 July 2013.
- ↑ "Table 2: Trends in the Human Development Index, 1990–2014" (PDF). United Nations Development Programme. મૂળ માંથી 22 માર્ચ 2017 પર સંગ્રહિત. મેળવેલ 15 December 2015.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |