ગુલામ વંશ
Appearance
ગુલામ વંશ | ||||||||||||||||
| ||||||||||||||||
દિલ્હી પર ગુલામ વંશનું શાસન
| ||||||||||||||||
રાજધાની | દિલ્હી | |||||||||||||||
ભાષાઓ | ફારસી (અધિકૃત)[૧] | |||||||||||||||
ધર્મ | સુન્ની ઇસ્લામ | |||||||||||||||
સત્તા | સલ્તનત | |||||||||||||||
સુલ્તાન | ||||||||||||||||
• | ૧૨૦૬–૧૨૧૦ | કુતુબઉદ-દિન ઐબક | ||||||||||||||
• | ૧૨૮૭–૧૨૯૦ | મુઇ ઉદ દિનકાઇગાબાદ | ||||||||||||||
ઇતિહાસ | ||||||||||||||||
• | સ્થાપના | ૧૨૦૬ | ||||||||||||||
• | અંત | ૧૨૯૦ | ||||||||||||||
| ||||||||||||||||
સાંપ્રત ભાગ | India |
ગુલામ વંશ અથવા મામલુક વંશ (ફારસી: سلطنت مملوک), (ઉર્દૂ: غلام خاندان) મઘ્ય એશિયાના ગુલામ સરદાર કુતુબઉદ-દિન ઐબક વડે શરૂ કરાયેલો વંશ હતો. આ વંશે ઇ.સ. ૧૨૦૬ થી ઇ.સ. ૧૨૯૦ સુધી શાસન કર્યું હતું. આ વંશ દિલ્હી પર ઇ.સ. ૧૫૨૬ સુધી શાસન કરનાર પાંચ અસંબધિત વંશોમાંનો એક હતો.[૨][૩][૪] ઇ.સ. ૧૧૯૨ થી ઇ.સ. ૧૨૦૬ સુધી ઐબક ઘોરી વંશના સંચાલક તરીકે રહ્યો હતો, જે સમયગાળામાં તેણે ગંગાના મેદાનો પર આક્રમણો કરીને શાસનનો વિસ્તાર વધાર્યો હતો.
નોંધ
[ફેરફાર કરો]- ↑ "Arabic and Persian Epigraphical Studies - Archaeological Survey of India". Asi.nic.in. મૂળ માંથી 2019-01-10 પર સંગ્રહિત. મેળવેલ 2010-11-14.
- ↑ Walsh, pp. 68-70
- ↑ Anzalone, p. 100
- ↑ Sen, Sailendra (2013). A Textbook of Medieval Indian History. Primus Books. પૃષ્ઠ 72–80. ISBN 978-9-38060-734-4.
સંદર્ભ
[ફેરફાર કરો]- Anzalone, Christopher (2008). "Delhi Sultanate". માં Ackermann, M. E. etc (સંપાદક). Encyclopedia of World History. 2. Facts on File. પૃષ્ઠ 100–101. ISBN 978-0-8160-6386-4.
- Walsh, J. E. (2006). A Brief History of India. Facts on File. ISBN 0-8160-5658-7.
- Dynastic Chart The Imperial Gazetteer of India, v. 2, p. 368.
વિકિમીડિયા કોમન્સ પર ગુલામ વંશ સંબંધિત માધ્યમો છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |