ચક્રવ્યુહ
Appearance
ચક્રવ્યુહ એ મહાભારત ના યુધ્ધની એક એવી રણનીતિ હતી, જે દ્રોણાચાર્ય વડે ઉપયોગમાં લેવાઇ હતી અને તેમાં અભિમન્યુ યુધ્ધમાં માર્યો ગયો હતો.[૧] અર્જુને તેનો બદલો લેવા માટે જયદ્રથનો વધ કરેલો.
ઉપયોગ
[ફેરફાર કરો]તેનો ઉપયોગ નીચેના કારણોથી થાય છે:
- કોઇ એક વ્યક્તિને પકડવા માટે.
- કોઇ એક વ્યક્તિને બચાવવા માટે.
- સામેની સેનામાં કોઇ આ વ્યુહનો જાણકાર ના હોય ત્યારે સેનાનો વિનાશ કરવા માટે.
આ વ્યુહ માટે વિશાળ સેનાની જરૂર પડે છે.
રચના
[ફેરફાર કરો]આ વ્યુહરચના માટે વિશાળ સેનાની જરૂર પડે છે અને એમાં સાત ગોળાકારમાં સેનાની ગોઠવણ કરવામાં આવે છે, જે ચક્ર અથવા કમળ જેવો આકાર બનાવે છે.[૨]
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "The Mahabharata, Book 7: Drona Parva: Abhimanyu-badha Parva: Section XXXI". www.sacred-texts.com. મેળવેલ ૧૬ ઓક્ટોબર ૨૦૧૬.
- ↑ Gopal, Madan (૧૯૯૦). K.S. Gautam (સંપાદક). India through the ages. Publication Division, Ministry of Information and Broadcasting, Government of India. પૃષ્ઠ ૮૧.