ચીલી
Appearance
ચિલી ગણરાજ્ય República de Chile (Spanish) | |
---|---|
સૂત્ર: "By right or might" અધિકાર સે યા તાકત સે | |
રાજધાની and largest city | સેંટિયાગો |
અધિકૃત ભાષાઓ | સ્પેનિશ |
લોકોની ઓળખ | ચિલિયન |
સરકાર | પ્રતિનિધિત્વ લોકતંત્ર |
સ્વતંત્રતા પહલી રાષ્ટ્રીય સૈન્ય સરકાર ઘોષણા માન્યતા વર્તમાન સંવિધાન | |
• જળ (%) | 1.07² |
વસ્તી | |
• જૂન 2009 અંદાજીત | 16,928,873 (60વાં) |
• 2002 વસ્તી ગણતરી | 15,116,435 |
GDP (PPP) | 2008 અંદાજીત |
• કુલ | $243.044 બિલિયન (-) |
• Per capita | $14,510 (-) |
માનવ વિકાસ દર (HDI) (2006) | 0.874 ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · 40વાં |
ચલણ | પેસો (CLP) |
સમય વિસ્તાર | UTC-4 (અનુપલબ્ધ) |
• ઉનાળુ (DST) | UTC-3 (અનુપલબ્ધ) |
ટેલિફોન કોડ | 56 |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .cl |
વિધાઈ ઈકાઈ વાલપારૈસો મેં સંચાલિત હોતી હૈ. ઈસ્ટર આઈલૈંડ ઔર ઇસ્લે સાલા એ ગોમેજ શામિલ; અંટાર્કટિકા મેં દાવા કિયા ગયા 1,250,000 square kilometres (480,000 sq mi) શામિલ નહીં. |
ચિલી દક્ષિણ અમેરિકીમાં એંડિઝ પર્વત અને પ્રશાંત મહાસાગર ની વચ્ચે સ્થિત લાંબો અને સાંકડો દેશ છે . દેશ ની ઉત્તરમાં પેરુ, ઉત્તર-પૂર્વમાં બોલીવિયા, પૂર્વમાં અાર્જેન્ટીના અને દક્ષિણ છેડે ડ્રેક પેસેજ સ્થિત છે. આ દક્ષિણ અમેરિકાના બે દેશો (બીજો ઈક્વાડોર)માં છે, જેની સીમાઓ બ્રાઝીલ ને નથી મળતી. દેશની પશ્ચિમ નો પૂરો ભાગ પ્રશાંત મહાસાગર ને લાગેલ છે, જેની લંબાઈ ૬,૪૩૫ કિમી થી વધુ છે. દક્ષિણ અમેરિકા મહાદ્વીપ ની મધ્યથી દક્ષિણ છેડા સુધી ફેલાયેલ આ દેશની આબોહવામાં પણ વિવિધતા જોઈ શકાય છે.
આ પણ જુઓ
[ફેરફાર કરો]- wikt:ચિલી (વિક્ષનરી)