લખાણ પર જાઓ

જેઇટા ગ્રોટો (લેબેનોન)

વિકિપીડિયામાંથી
જેઇટા ગ્રોટોની ગુફાઓ પાસે પર્યટક સ્થળ

જેઇટા ગ્રોટો (અરબી:مغارة جعيتا; અંગ્રેજી:Jeita Grotto) એ લેબેનાન ખાતે આવેલી એક કુદરતી ગુફા છે. આ ગુફા એક ઉપર એક ગોઠવાયેલા બે ખડકોમાંથી બનેલી છે. આ ગુફામાંથી એક નદી પણ વહે છે. અહીં નદીવાળી ગુફાઓ પર માળ ચણેલો હોય તે રીતે અનેક ગુફાઓ રચાઈ છે, જેની હારમાળા જોવા મળે છે. આ ગુફાઓ ૬૦ થી ૧૨૦ મીટર જેટલી ઊંચાઈની છે[][].

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Lebanese Maronite villages or towns". Maronite heritage. મેળવેલ 2008-06-12.
  2. "Qada' (caza) Keserwan" (PDF). Kesserwan brochure. Lebanese Ministry of Tourism. મૂળ (.pdf) માંથી 2011-05-16 પર સંગ્રહિત. મેળવેલ 2009-09-15. |first= missing |last= (મદદ)