ઢાંચો:Audio/doc
Appearance
This is a documentation subpage for ઢાંચો:Audio. It may contain usage information, categories and other content that is not part of the original ઢાંચો page. |
ઉદ્દેશ્ય
[ફેરફાર કરો]આ ઢાંચાનો ઉપયોગ કરવાથી જે તે શબ્દનાં શ્રાવ્ય માધ્યમ (audio file) સાથે કડી જોડાશે, જેના પર ક્લિક કરતાં તુરંત તે ફાઇલ સાંભળી શકાય તેવું પાનું ખુલશે. એનો ઉપયોગ પાનામાં વણાયેલા લખાણ તરીકે થાય છે, ખાસ કરીને ઉચ્ચાર અને 'ના જેવા' શબ્દોની સમજુતી આપવા માટે.
ઉપયોગ
[ફેરફાર કરો]{{Audio|સાઉન્ડ ફાઇલનું નામ|ફાઇલની કડી માટે વાપરવાના શબ્દો}}
ઉદાહરણ:
'''અમદાવાદ''' ({{Audio|Ahmedabad.ogg|ઉચ્ચાર}}), [[ગુજરાત]] રાજ્યનું વાણિજ્ય પાટનગર છે અને....
ઉપર પ્રમાણે લખવાથી નીચે મુજબ જોવા મળશે:
ધ્યાન રાખશો કે, જ્યારે પાનું છાપશો ત્યારે, "help·info" લખેલો ભાગ દૂર થઈ જશે અને નીચે પ્રમાણે છપાશે:
Setting |help=no
disables the "help/info" links. If this is done the template {{inline audio}}
must be shown on the page.