દિગંબર
દિગંબર (/dɪˈɡʌmbərə/) જૈન ધર્મના બે મુખ્ય પંથોમાંનો એક છે. દિગંબર શબ્દ બે સંસ્કૃત શબ્દો: દિક (દિશા) અને અંબર (આકાશ) વડે બનેલો છે, જે આકાશની ચારે દિશા વડે ધારણ કરેલ વસ્ત્રો ધરાવતા વ્યક્તિનું સૂચન કરે છે. દિગંબર સાધુઓ વસ્ત્ર પહેરતા નથી. તેઓ મોરપીંછ વડે બનેલ ઝાડુ, લાકડાનું કમંડળ અને શાસ્ત્ર ધારણ કરે છે. કુંદ કુંદ આચાર્ય દિગંબર પરંપરાના જાણીતા સાધુ છે. તેમણે જાણીતા પાકૃત ગ્રંથોનું સર્જન કર્યું છે. અન્ય જાણીતા સાધુઓમાં વિરસેન, સામંતભદ્ર અને સિદ્ધસેન દિવાકરનો સમાવેશ થાય છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]હડપ્પીય સંસ્કૃતિમાંથી કાયોત્સર્ગ, પદ્માસન તેમજ નગ્ન મુદ્રાઓ દર્શાવતા અવશેષો મળી આવ્યા છે, જે દિગંબર પરંપરાના વ્યાપનો ખ્યાલ આપે છે.[૧] ઇ.સ. પૂર્વે ૪થી સદીના ગ્રીક સંસ્કૃતિમાંથી મળી આવેલા અવશેષો પણ આ પરંપરા સદીઓ જૂની છે એવો ખ્યાલ આપે છે.[૨]
પુરાતત્વીય પુરાવાઓ પ્રમાણે જૈન સાધુઓએ ધીમે-ધીમે સંપૂર્ણ વસ્ત્ર ત્યાગથી વસ્ત્રો પહેરવાનું શરૂ કર્યું તેમ જણાય છે. મથુરામાં મળી આવેલી તીર્થંકરની મૂર્તિ સંપૂર્ણપણે વસ્ત્રવિહિન છે. તીર્થંકરની વસ્ત્ર પહેરેલી જૂનામાં જૂની મૂર્તિ ઇ.સ. ૫મી સદીની જ છે.[૩] ગુપ્ત સમયની દિગંબર મૂર્તિઓ અર્ધખૂલ્લી આંખો ધરાવે છે.[૪]
નોંધ
[ફેરફાર કરો]- ↑ Possehl 2002, p. 111.
- ↑ Zimmer 1953, p. 210.
- ↑ Upinder Singh 2016, p. 444.
- ↑ Umakant Premanand Shah 1987, p. 4.
સ્ત્રોતો
[ફેરફાર કરો]- Carrithers, Michael, ed. (1991), The Assembly of Listeners: Jains in Society, Cambridge University Press, ISBN 0-521-365-05-8, https://books.google.co.in/books?id=LW8czr_HzzwC
- Jain, Vijay K. (2013), Ācārya Nemichandra's Dravyasaṃgraha, Vikalp Printers, ISBN 978-81-903639-5-2, " આ લેખમાં પબ્લિક ડોમેનમાં રહેલા આ સ્ત્રોતમાંથી લખાણ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે."
- Jain, Vijay K. (2012), Acharya Amritchandra's Purushartha Siddhyupaya, Vikalp Printers, ISBN 81-903639-4-8, https://books.google.co.in/books?isbn=8190363948, " આ લેખમાં પબ્લિક ડોમેનમાં રહેલા આ સ્ત્રોતમાંથી લખાણ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે."
- Jain, Vijay K. (2011), Acharya Umasvami's Tattvārthsūtra (1st ed.), (Uttarakhand) India: Vikalp Printers, ISBN 81-903639-2-1, https://books.google.com/books?id=zLmx9bvtglkC, " આ લેખમાં પબ્લિક ડોમેનમાં રહેલા આ સ્ત્રોતમાંથી લખાણ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે."
- Possehl, Gregory L. (2002), The Indus Civilization: A Contemporary Perspective, Rowman Altamira, ISBN 978-0-7591-0172-2, https://books.google.co.in/books?id=pmAuAsi4ePIC
- Pramansagar, Muni (2008), Jain Tattva-Vidya, India: Bhartiya Gyanpeeth, ISBN 978-81-263-1480-5
- Singh, Upinder (2009), A History Of Ancient And Early Medieval India: From The Stone Age To The 12Th Century, Pearson Education, ISBN 978-81-317-1120-0, https://books.google.co.in/books?id=GW5Gx0HSXKUC
- Singh, Upinder (2016), A History of Ancient and Early Medieval India: From the Stone Age to the 12th Century, Pearson Education, ISBN 978-93-325-6996-6, https://books.google.com/books?id=Pq2iCwAAQBAJ
- Jones, Constance; Ryan, James D. (2006), Encyclopedia of Hinduism, Infobase Publishing, ISBN 978-0-8160-7564-5, https://books.google.com/books?id=OgMmceadQ3gC&pg=PA134
- Dundas, Paul (2002), The Jains (Second ed.), Routledge, ISBN 0-415-26605-X, https://books.google.co.in/books?id=X8iAAgAAQBAJ
- Jaini, Padmanabh S. (1991), Gender and Salvation: Jaina Debates on the Spiritual Liberation of Women, University of California Press, ISBN 0-520-06820-3, https://books.google.co.in/books?id=GRA-uoUFz3MC
- Jaini, Padmanabh S. (2000), Collected Papers On Jaina Studies (First ed.), Delhi: Motilal Banarsidass, ISBN 81-208-1691-9, https://books.google.com/books?id=HPggiM7y1aYC
- Pereira, José (1977), Monolithic Jinas, Motilal Banarsidass, ISBN 0-8426-1027-8, https://books.google.co.in/books?id=LMTgiygj4-oC
- Mookerji, Radha Kumud (1988) [first published in 1966], Chandragupta Maurya and his times (4th ed.), Motilal Banarsidass, ISBN 81-208-0433-3, https://books.google.com/books?id=i-y6ZUheQH8C
- Sangave, Vilas Adinath (1980), Jaina Community: A Social Survey, Popular Prakashan, ISBN 0-317-12346-7, https://books.google.co.in/books?id=FWdWrRGV_t8C
- Shah, Umakant Premanand (1987), Jaina-rūpa-maṇḍana: Jaina iconography, Abhinav Publications, ISBN 81-7017-208-X, https://books.google.com/books?id=m_y_P4duSXsC
- Cort, John (2010), Framing the Jina: Narratives of Icons and Idols in Jain History, Oxford University Press, ISBN 978-0-19-538502-1, https://books.google.co.in/books?id=MDBpq23-0QoC
- Zimmer, Heinrich (1953), Campbell, Joseph, ed., Philosophies Of India, London, E.C. 4: Routledge & Kegan Paul Ltd, ISBN 978-81-208-0739-6, https://archive.org/details/Philosophy.of.India.by.Heinrich.Zimmer, " આ લેખમાં પબ્લિક ડોમેનમાં રહેલા આ સ્ત્રોતમાંથી લખાણ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે."
- Jain, Champat Rai (1926), Sannyasa Dharma, https://archive.org/details/SannyasaDharma
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |