પૂર્વ તિમોર
Repúblika Demokrátika Timór Lorosa'e República Democrática de Timor-Leste તિમોર-લેસ્તે લોકતાંત્રિક ગણરાજ્ય | |
---|---|
સૂત્ર: Unidade, Acção, Progresso (પુર્તગાલી) ("એકતા, ગતિશીલતા, વિકાસ") | |
રાષ્ટ્રગીત: પાત્રિયા | |
રાજધાની and largest city | દિલી |
અધિકૃત ભાષાઓ | તેતુમ્ એવં પુર્તગાલી1 |
લોકોની ઓળખ | પૂર્વી તિમોર |
સરકાર | સંસદીય ગણતંત્ર |
જોસે રામોસ હોર્તા | |
ખાના ગુસમાઓ | |
સ્વતંત્રતા પુર્તગાલ થી | |
• ઘોષિત | ૨૮ નવેંબર, ૧૯૭૫ |
• માન્યતા પ્રાપ્ત | ૨૦ મે, ૨૦૦૨ |
• જળ (%) | નગણ્ય |
વસ્તી | |
• જુલાઈ ૨૦૦૫ અંદાજીત | ૯૪૭,૦૦૦ (૧૫૫મો) |
GDP (PPP) | ૨૦૦૫ અંદાજીત |
• કુલ | $૧.૬૮ બિલિયન (206) |
• Per capita | $૮૦૦ (188) |
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૭) | ૦.૫૧૪ ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૧૫૦ મો |
ચલણ | ડૉલર³ (યૂએસ ડૉલર) |
સમય વિસ્તાર | UTC+૯ |
ટેલિફોન કોડ | ૬૭૦ |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .tl4 |
|
પૂર્વી તિમોર, આધિકારિક રૂપે લોકતાંત્રિક ગણરાજ્ય તિમોર દક્ષિણ પૂર્વ એશિયા માં સ્થિત એક દેશ છે. ડાર્વિન (ઑસ્ટ્રેલિયા) ના ૬૪૦ કિમી ઉત્તર પશ્ચિમી માં સ્થિત આ દેશ નું કુલ ક્ષેત્રફળ ૧૫,૪૧૦ વર્ગ કિમી (૫૪૦૦ વર્ગ મીલ) છે. આ તિમોર દ્વીપ ના પૂર્વી ભાગ, પાસ ના અતૌરો અને જાકો દ્વીપ, અને ઇંડોનેશિયાઈ પશ્ચિમ તિમોર ના પશ્ચિમોત્તર ક્ષેત્ર માં સ્થિત ઓએચુસ્સી-અમ્બેનો થી મળી બનેલ છે.
પૂર્વી તિમોર પોર્ટુગલ દ્વારા ૧૬મી સદીમાં ઉપનિવેશ બનાવાયો હતો અને પોર્ટુગલ ના હટવા સુધી પુર્તગાલી તિમોર ના રૂપમાં ઓળખાતુ હતું. પૂર્વી તિમોરએ ૧૯૭૫માં પોતાની સ્વતંત્રતાની ઘોષણા કરી પણ એક વર્ષ પછી ઇંડોનેશિયાએ દેશ પર હુમલો કરી કબ્જો કરી લીધો અને આને પોતાનો ૨૭મો પ્રાંત ઘોષિત કરી દીધો. ૧૯૯૯માં સંયુક્ત રાષ્ટ્ર પ્રાયોજિત આત્મ-નિર્ણય કાનૂન પછી ઇંડોનેશિયા એ આ ક્ષેત્ર પર થી પોતાનું નિયંત્રણ હટાવી લીધું અને ૨૦ મે, ૨૦૦૨ ના પૂર્વી તિમોર ૨૧મી સદી નું પહેલું સંપ્રભુ રાજ્ય બન્યું. પૂર્વી તિમોર એશિયા ના બે રોમન કૈથોલિક બહુમતિ દેશોમાં થી એક છે, બીજો દેશ ફિલીપીન્સ છે.
પૂર્વી તિમોર એક નિમ્ન-મધ્યમ-આવાક અર્થવ્યવસ્થા વાળો દેશ છે. આનાથી માનવ વિકાસ સૂચકાંક (HDI) ના આધાર પર ૧૫૮ મા સ્થાને રખાયું છે, જે ન કેવળ એશિયામાં પણ દુનિયામાં ન્યૂનતમ છે.