લખાણ પર જાઓ

માન્ચેસ્ટર સિટી ફૂટબૉલ ક્લબ

વિકિપીડિયામાંથી
માન્ચેસ્ટર સિટી
પૂરું નામમાન્ચેસ્ટર સિટી ફૂટબૉલ ક્લબ
ઉપનામસિટી, સ્કાય બ્લ્યુ
સ્થાપના૧૮૮૦ સેન્ટ માર્ક તરીકે []
૧૮૯૪ માન્ચેસ્ટર સિટી તરીકે[]
મેદાનસિટી ઓફ માન્ચેસ્ટર સ્ટેડિયમ
માન્ચેસ્ટર
(ક્ષમતા: ૪૭,૪૦૫[])
માલિકસિટી ફૂટબૉલ ગ્રુપ
પ્રમુખખલ્દૂન અલ મુબારક
વ્યવસ્થાપકમેન્યુઅલ પેલેગેરિનિ
લીગપ્રીમિયર લીગ
વેબસાઇટક્લબના આધિકારિક પાનું
ઘરેલુ રંગ
દૂરસ્થ રંગ
થર્ડ રંગ


ਮੈਨਚੈਸਟਰ ਸਿਟੀ ਫੁੱਟਬਾਲ ਕਲੱਬ, એક પ્રખ્યાત અંગ્રેજી ફૂટબોલ ક્લબ છે. આ માન્ચેસ્ટર, ઇંગ્લેન્ડ સ્થિત છે. આ ક્લબ સિટી ઓફ માન્ચેસ્ટર સ્ટેડિયમ, માન્ચેસ્ટર આધારિત છે, તેઓ પ્રીમિયર લીગમાં રમે છે. ૨૦૦૮ માં ક્લબ અબુ ધાબી ગ્રૂપ દ્વારા ખરીદવામાં આવી હતી,[] અને તે વિશ્વમાં સૌથી ધનવાન ફૂટબોલ ક્લબ બની હતી.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. James, Gary (2006). Manchester City - The Complete Record. Derby: Breedon. ISBN 1-85983-512-0. p17
  2. Murray, Chris (2002). Attitude Blue: Manchester City F.C. and P.L.C. Manchester: Blackwell Publishing. પૃષ્ઠ 5. ISBN 0-9520520-9-1.
  3. "Premier League Handbook Season 2013/14" (PDF). Premier League. મૂળ (PDF) માંથી 31 જાન્યુઆરી 2016 પર સંગ્રહિત. મેળવેલ 17 August 2013.
  4. Montague, James (1 September 2008). "Manchester City's new owners put national pride before profit". The Guardian. મેળવેલ 2012-06-22.
  5. "Deloitte money league: the world's top football teams and how much money they make". The Guardian. 10 February 2011. મેળવેલ 27 August 2011.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]