ગરમ મસાલો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
લીટી ૮: લીટી ૮:
અમુક વાનગીઓમાં આ મસાલાને લીલા મસાલા સાથે મેળવી કે પાણી, વીનેગર કે નારિયેળના દૂધ સાથે ભેળવી પેસ્ટ બનાવીને વપરાય છે. અનુક અન્ય વાનગીઓમાં શિંગ, કાંદા અને લસણ સાથે ઉમેરીને પણ તે વપરાય છે.આના ઘટકોના પ્રમાણ ધ્યાન પૂર્વક મેળવી જોઈતા સ્વાદ અનુસારનો ગરમ મસાલો બનાવવઓ જોઈએ. ક્યારેક એકાદ મસાલાનો વિષેશ સ્વાદ જોઈએ તો તે અનુસાર તેનું પ્ર્મામાણ વધારવામાં આવે છે. સામાન્ય રીતે મસાલાના સ્વાદ અને સુગંધ મેળવવા તેને શેક્યા પછ્હી વાપરાવામાં આવે છે.<ref name=rau/>
અમુક વાનગીઓમાં આ મસાલાને લીલા મસાલા સાથે મેળવી કે પાણી, વીનેગર કે નારિયેળના દૂધ સાથે ભેળવી પેસ્ટ બનાવીને વપરાય છે. અનુક અન્ય વાનગીઓમાં શિંગ, કાંદા અને લસણ સાથે ઉમેરીને પણ તે વપરાય છે.આના ઘટકોના પ્રમાણ ધ્યાન પૂર્વક મેળવી જોઈતા સ્વાદ અનુસારનો ગરમ મસાલો બનાવવઓ જોઈએ. ક્યારેક એકાદ મસાલાનો વિષેશ સ્વાદ જોઈએ તો તે અનુસાર તેનું પ્ર્મામાણ વધારવામાં આવે છે. સામાન્ય રીતે મસાલાના સ્વાદ અને સુગંધ મેળવવા તેને શેક્યા પછ્હી વાપરાવામાં આવે છે.<ref name=rau/>


===ક્ષેત્રીય વિવિધરૂપ===
===Regional variations===
એમ મનાય છે કે સ્થાનીય પરંપરા અને વ્યક્તિગત પસંદગી અનુસાર ગરમ મસાલાના ઘટકોના પ્રમાણમાં વધ ઘટ થાય છે. વાયવ્ય ભારતના ગરમ મસાલામાં સામાન્ય રીતે લવીંગ, લીલી, કાળી કે કથ્થઈ એલચી, તજ, જાવંત્રી કે જાયફળ. જો તરત્ જ વાપરવો હોય તો મરી ઉમેરી શકાય પણ લાંબા સમય રાખતાં તેની સુગંધ ઉડી જાય છે અને તેની પ્રકૃતિ પણ બદલાઈ કજાય છે. આ ક્ષેત્રના ગરમ મસાલાની બનાવટનો એક ખાસ ઘટક એટલે કાળું જીરું કે શાહજીરું.<ref name=khana/> અહીં મસાલાને શેકાતા નથી સીધાંજ વાટી લેવાય છે.
It is generally understood that the spices to be included in a garam masala will vary according to region and personal taste. A Northwest Indian garam masala usually includes cloves; green, black, and/or brown cardamom, [[cinnamon]], [[Cinnamomum aromaticum|cassia]], mace and/or nutmeg. [[Black pepper]] can be added if the mix is to be used immediately, but if kept, the fragrance will diminish, and may change in character. Also typical of the region is the use of [[caraway]] and black [[cumin]].<ref name=khana/> The components of the mix are ground together, but not roasted.


===Commercial mixtures===
===Commercial mixtures===

૦૯:૧૦, ૨૩ મે ૨૦૧૦ સુધીનાં પુનરાવર્તન

ગરમ મસાલો

ગરમ મસાલો એ ભારત અને દક્ષિણ એશિયામાં વપરાતા મસાલાઓનું મિશ્રણ છે.[૧] તેને એકલો કે અન્ય પદાર્થ સાથે વપરાય છે.'ગરમ' શબ્દનો અર્થ અહીં ઉષ્ણ એવો નથી પણ આ મસાલાની તીવ્રતા દર્શાવવા થાય છે.

ઘટકો

ગરમ મસાલાના ઘટકો

સ્થાનીય પસંદગી પ્રમાણે ભારત ભરમાં ગરમ મસાલાના ઘટકો બદલાય છે.તેમાંના અમુક સામાન્ય ઘટકો છે: મરી, લવીંગ, મલીબાર પાંદડા, લાંબા મરી (પીપ્પળી), કાળું જીરું (શાહ જીરું કે શાહી જીરું), જીરું, તજ; કાળી, કથ્થૈ અને લીલી એલચી, જાયફળ, બાદિયાન ફૂલ અને ધાણા. આ ઘટકોના વિવિધ પ્રમાણો સ્થાનીય સ્વાદ ની પસંદગી અનુસાર ઉમેરીને મસાલો તૈયાર કરાય છે.,[૧] આમાંથી કોઈ પણ એકને પ્રમાણભૂત કહી ન શકાય.[૨]

અમુક વાનગીઓમાં આ મસાલાને લીલા મસાલા સાથે મેળવી કે પાણી, વીનેગર કે નારિયેળના દૂધ સાથે ભેળવી પેસ્ટ બનાવીને વપરાય છે. અનુક અન્ય વાનગીઓમાં શિંગ, કાંદા અને લસણ સાથે ઉમેરીને પણ તે વપરાય છે.આના ઘટકોના પ્રમાણ ધ્યાન પૂર્વક મેળવી જોઈતા સ્વાદ અનુસારનો ગરમ મસાલો બનાવવઓ જોઈએ. ક્યારેક એકાદ મસાલાનો વિષેશ સ્વાદ જોઈએ તો તે અનુસાર તેનું પ્ર્મામાણ વધારવામાં આવે છે. સામાન્ય રીતે મસાલાના સ્વાદ અને સુગંધ મેળવવા તેને શેક્યા પછ્હી વાપરાવામાં આવે છે.[૧]

ક્ષેત્રીય વિવિધરૂપ

એમ મનાય છે કે સ્થાનીય પરંપરા અને વ્યક્તિગત પસંદગી અનુસાર ગરમ મસાલાના ઘટકોના પ્રમાણમાં વધ ઘટ થાય છે. વાયવ્ય ભારતના ગરમ મસાલામાં સામાન્ય રીતે લવીંગ, લીલી, કાળી કે કથ્થઈ એલચી, તજ, જાવંત્રી કે જાયફળ. જો તરત્ જ વાપરવો હોય તો મરી ઉમેરી શકાય પણ લાંબા સમય રાખતાં તેની સુગંધ ઉડી જાય છે અને તેની પ્રકૃતિ પણ બદલાઈ કજાય છે. આ ક્ષેત્રના ગરમ મસાલાની બનાવટનો એક ખાસ ઘટક એટલે કાળું જીરું કે શાહજીરું.[૨] અહીં મસાલાને શેકાતા નથી સીધાંજ વાટી લેવાય છે.

Commercial mixtures

A commercial package of garam masala

Garam masala can be had as a commercially-prepared ground mixture made from spices. Many commercial mixtures may include more of other less expensive spices and may contain dried red chili peppers, dried garlic, ginger powder, sesame, mustard seeds, turmeric, coriander, malibar leaves, star anise and fennel. While commercial garam masala preparations can be bought ready ground, as with all ground spice, they do not keep well and soon lose their aroma. Whole spices, which keep fresh much longer, can be ground when needed using a mortar and pestle or electric coffee grinder. When commercially ground garam masala is used in dishes, it is often added at the end of cooking so that the full aroma is not lost. Whole garam masala, however, is added early to the cooking fat, oil, or ghee for a more pungent flavour.

Use in specific dishes

The order in which spices are added to food may be very elaborate in some dishes. In the case of the Kashmiri speciality roghan josh, for example, coriander, ginger and chilis are each ground individually. A garam masala of cloves, cinnamon, cardamom, fennel, mace, cumin, turmeric and nutmeg is separately prepared. The cook tastes the dish carefully to determine the precise moment when the next spice should be added. The order is coriander initially, then the ground ginger, then the garam masala and finally the chilis. [૧]

In the chicken dish Murgo Kari (chicken curry) the procedure is also precise. First the chicken is fried and removed from the pan. Onion, garlic and fresh ginger are added to the pan and cooked slowly for 7 to 8 minutes. Next cumin, turmeric, ground coriander, cayenne and fennel are added with water and fried for a minute or so. Next tomato concassé is added with cilantro, yoghurt and salt. The chicken is returned to the pan and more water is added. Finally some garam masala is sprinkled on top, the pot is tightly covered and the dish cooks another 20 minutes before serving.

See also

References

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ Rama Rau, Santha (1969-06). The Cooking of India (Foods of the World). USA: Time Life Education. ISBN 978-0809400690. Cite has empty unknown parameter: |coauthors= (મદદ); Check date values in: |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  2. ૨.૦ ૨.૧ Khana Khazana

External links

ઢાંચો:Herbs and spices