લખાણ પર જાઓ

સભ્ય:Deeprana94

વિકિપીડિયામાંથી

દીપ રાણા

[ફેરફાર કરો]

મિત્રો, હું દીપ અરવિન્દભાઇ રાણા આપનુ મારા પાના પર સ્વાગત કરુ છું.

હું અહીં વિકિપીડિઆ પર મારું યોગદાન આપીને આપણા ગુજરાતી વિકિપીડિઆને સંપૂર્ણ બનાવવા ઈચ્છુ છું.

મારી આશા છે કે તમે મને સારો સહકાર આપશો.

દીપ રાણા