હિબ્રુ યુનિવર્સિટી ઑફ જેરુસલેમ
Appearance
Coordinates: 31°46′33″N 35°12′00″E / 31.77583°N 35.20000°E
હિબ્રુ યુનિવર્સિટી ઑફ જેરુસલેમ (હિબ્રુ: האוניברסיטה העברית בירושלים) ઇઝરાયેલમાં રાષ્ટ્રીય યુનિવર્સિટી છે. આ યુનિવર્સિટી જેરુસલેમમાં આવેલી છે. તે ત્રણ કેમ્પસ સાથે ઇઝરાયેલમાં ખોલવામાં આવેલી પ્રથમ યુનિવર્સિટી હતી.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કોમન્સ પર Hebrew University of Jerusalem સંબંધિત માધ્યમો છે.