એશિયન રમતોત્સવ ૨૦૧૦

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

સોળમો એશિયાઈ રમતોત્સવ, બારમી નવેમ્બર થી સાતમી નવેમ્બર, ૨૦૧૦ સુધી ચીની જનવાદી ગણરાજ્યમાં આવેલા ગુઆંગ્ઝોઊ શહેર ખાતે આયોજિત કરવામાં આવ્યો છે. બેઇજિંગ શહેર, કે જેણે ઈ. સ. ૧૯૯૦ના એશિયાઈ રમતોત્સવના યજમાન તરીકેની ભુમિકા નિભાવી હતી, ત્યારબાદ ગુઆંગ્ઝોઊ શહેર આ ખેલ મહોત્સવનું આયોજન કરનારું બીજું ચીનનું નગર છે. આ ઉપરાંત આ શહેર આટલી સંખ્યામાં ખેલ પ્રતિયોગિતાઓ આયોજિત કરનારું અંતિમ નગર રહેશે, કેમ કે એશિયાઈ ઓલોમ્પિક પરિષદ તરફથી ભવિષ્યમાં રમાનારા ખેલ મહોત્સવો માટે નવા નિયમ લાગુ કર્યા છે જે ૨૦૧૪ના એશિયાઇ ખેલમાં અમલમાં આવશે.

ગુઆંગ્ઝોઊ શહેરને આ ખેલના આયોજનની જવાબદારી પહેલી જુલાઈ, ૨૦૦૪ના રોજ પ્રદાન કરવામાં આવી હતી, ત્યારે આ એકલું જ ખેલ માટે બીડું ઉઠાવનારું નગર હતું. આમ ત્યારે નક્કી થયું જ્યારે અન્ય નગર, અમ્માન, કુઆલાલમ્પુર, અને સિઓલ બોલી પ્રક્રિયામાંથી પાછળ હટી ગયા. ખેલ મહોત્સવના સહ-યજમાન ત્રણ પડોશી નગરો ડોંગ્ગૂઆન, ફ઼ોશન અને શાનવેઇ દ્વારા પણ બન્યા છે.

પ્રતિસ્પર્ધી દેશો[ફેરફાર કરો]

આ એશિયાઈ ખેલ મહોત્સવમાં એશિયા ખંડના કુલ ૪૫ (પિસ્તાલીસ) દેશો ભાગ લઇ રહ્યા છે. પ્રતિસ્પર્ધી દેશોને તેના આઈઓસી કોડ અનુસાર ક્રમમાં ગોઠવ્યા છે અને કોષ્ટકમાં આઈઓસી કોડ અને સંલગ્ન દેશના પ્રતિસ્પર્ધી ખેલાડીઓની સભ્ય સંખ્યા આપવામાં આવી છે:

દેશ આઈઓસી કોડ પ્રતિસ્પર્ધી
ઢાંચો:Country data અફ઼ઘાનિસ્તાન AFG ૬૪
 બાંગ્લાદેશ BAN ૧૫૨
 ભૂતાન BHU ૧૧
 બહેરીન BRN ૮૯
 બ્રુનેઈ BRU
ઢાંચો:Country data કંબોડિયા CAM ૨૧
 ચીન CHN ૯૬૭
ઢાંચો:Country data હોંગકોંગ HKG ૪૦૬
ઢાંચો:Country data ઇન્ડોનેશિયા INA ૧૭૮
 ભારત IND ૬૭૪
 ઈરાન IRI ૩૮૧
ઢાંચો:Country data ઇરાક IRQ ૫૨
 જૉર્ડન JOR ૮૮
 જાપાન JPN ૭૨૨
 કઝાકિસ્તાન KAZ ૩૮૮
 કિર્ગિઝસ્તાન KGZ ૧૩૬
 દક્ષિણ કોરિયા KOR ૮૦૧
आईजीएन
સઉદી અરબી રાજશાહી
المملكة العربية السعودية
al-Mamlaka al-ʻArabiyya as-Suʻūdiyya

Kingdom of Saudi Arabia
સઉદી અરેબિયા નો ધ્વજ સઉદી અરેબિયા નું રાજ ચિન્હ
ધ્વજ રાજ ચિન્હ
રાષ્હ્ટ્રવાક્ય: "અહીં કોઈ ભગવાન નથી માત્ર અલ્લાહ છે, મુહમ્મદ અલ્લાહ નો સંદેશવાહક છે"
There is no god but Allah, Muhammad is the messenger of Allah(the Kalimah)
રાષ્ટ્ર-ગીત: "આસ અલ મલિક"
"દીર્ઘાયુ હોં રાજા"
Location of સઉદી અરેબિયા
રાજધાની
(અને સૌથી મોટુ શહેર)
રિયાધ
૪૯,૬૯૦) ૨૪°૩૯′N ૪૬°૪૬′E
રાજભાષા(ઓ) અરબી
સરકાર ઇસ્લામિક પૂર્ણ રાજશાહી
ક્ષેત્રફળ
 - કુલ ૨,૧ ૪૯,૬૯૦ ચો કિમી. (૧ ૪મો)
૮૨૯,૯૯૬ ચો.માઈલ
 - જળ(%) નગણ્ય
 किमी² ([[List of countries and outlying territories by total area|]])
. मील²
कादास्त्रे  किमी² ([[List of countries and outlying territories by total area|]])
.  मील²
વસતિ
 - ૨૦૦૭ અનુમાન ૨૭,૬૦૧ ,૦૩૮ (૪૬મો)
 - વસતિની ઘનતા ૧ ૧/ ચો કિમી (૨૦૫મો)
૨૯/ચો માઈલ
સકળ ઘરેલૂ ઉત્પાદન(જીડીપી) (પીપીપી) ૨૦૦૮ અનુમાન
 - કુલ $૫૯૩.૩૮૫ બિલિયન (-)
 - પ્રતિ વ્યક્તિ $૨૩,૮૩૪ (-)
માનવ વિકાસ સૂચકાંક  (૨૦૦૪) Increase ૦.૮૧ ૨ (ઉચ્ચ) (૬૧ મો)
ચલણ રિયાલ (એસએઆર)
સમય મંડળ એએસટી (UTC+૩)
 - ગ્રીષ્મ (DST) (આકલન નહીં) (UTC+૩)
ઈંટરનેટ ટી એલ ડી .sa
ટૅલીફોન કોડ +૯૬૬
જનસંખ્યા કે અનુમાન માં ૫,૫૭૬,૦૭૬ આપ્રવાસી શામિલ૤

સાઉદી અરેબિયા મધ્યપૂર્વ માં સ્થિત એક મુસ્લિમ દેશ છે. આ એક ઇસ્લામી રાજતંત્ર છે જેની સ્થાપના ૧૭૫૦ની આસપાસ સઉદ દ્વારા કરાઈ હતી. અહીંની ધરતી રેતીલી છે તથા અબોહવા ઉષ્ણકટિબંધીય રણપ્રદેશીય છે. આ વિશ્વના અગ્રણી તેલ નિકાસક દેશો માં ગણાય છે . સાઉદી અરેબિયાની પશ્ચિમ તરફ રાતો સમુદ્ર છે અને તેને પાર ઈજીપ્ત દક્ષિણ તરફ ઓમાન અને યમન છે અને તેની દક્ષિણમાં અરબી સમુદ્ર . ઉત્તરમાં ઇરાક અને જ઼ૉર્ડન ની સીમા લાગે છે જ્યારે પૂર્વમાં ફારસ ની ખાડ઼ી અને કુવૈત તથા સંયુક્ત આરબ અમીરાત . ઇસરાયલ-પેલેસ્ટાઈનનું ક્ષેત્ર આની ઉત્તરની દિશામાં છે અને અરબોં એ આના ઇતિહાસને બહુ પ્રભાવિત કર્યો છે . અહીં ઇસ્લામ ના પ્રવર્તક મુહમ્મદ સાહેબ નો જન્મ થયો હતો અને અહીં ઇસ્લામના બે સૌથી પવિત્ર સ્થળ મક્કા અને મદીના અવસ્થિત છે . ઇસ્લામમાં હજ નું સ્થાન મક્કા બતાવેલ છે અને દુનિયાના બધાં મુસલમાન મક્કાની તરફ જ નમાજ અદા કરે છે . અહીંના મુસલમાન મુખ્યતઃ સુન્ની છે અને ઇસ્લામની રાજનૈતિક રાજધાનીના આ દેશની બાહર રહેવા છતાં આ દેશના લોકો એ ઇસ્લામ ધર્મ પર પોતાની અમિટ છાપ છોડ઼ી છે .ઇતિહાસ[ફેરફાર કરો]

પ્રાચીન કાલ માં દિલ્મન સભ્યતા સુમેર તથા ઈજીપ્તની ની પ્રાચીન સભ્યતા ને સમકાલીન હતી . સન્ ૩૫૦૦-૨૫૦૦ ઈસાપૂર્વ ની મધ્યમાં અમુક અરબોંનું બેબીલોનિયા-અસીરિયાના ક્ષેત્રમાં આગમન અરબોંના ઇતિહાસની પહેલી મહત્વપૂર્ણ ઘટના મનાય છે . સાતમી સદી સુધી અરબોનો ઇતિહાસ કબીલાના ઝગડા અને છુટપુટ રૂપે વિદેશી પ્રભુત્વની વાર્તા લાગે છે .


ઇસ્લામ નો ઉદય[ફેરફાર કરો]

૬૧૩ ઇસ્વી ની આસપાસ એક અરબી દફ઼ાતર એ લોકો માં એક દિવ્ય જ્ઞાન નો પ્રચાર કર્યો . તેમનું કહેવું હતું કે તેમને આ જ્ઞાન અલ્લાહના ફરિશ્તા જિબ્રાઈલએ દીધું અને પ્રત્યેક માણસે તેમના તરીકા ને અપનાવવા જોઈએ. તેમનું નામ મુહમ્મદ (સ્૦) હતું અને તેમની પત્નીનું નામ ખાદીજા હતું . લોકોને તેમની વાત પર યા તો વિશ્વાસ ન આવ્યો કે સાધારણ લાગી. પણ ગરીબોને આ વાત બહુ પસન્દ પડી કે કોઈનું શોષણ ન કરવું જોઈએ.જે આમ કરશે તેને કયામતના દિવસે નરકની પ્રાપ્તિ થશે . લોકોની વચ્ચે સમાનતા ના ભાવ ની વાતને દલિતોં અને નિચલે તબકામાં લોકપ્રિયતા મળવા લાગી. ફરી ધીરે ધીરે અને લોકો પણ તમના અનુયાયી બનવા લાગ્યાં . તેમની વધતી ખ્યાતિ ને જોઈ મક્કા ના કબીલાને પોતાની લોકપ્રિયતા અને સત્તા ખોવાનો ભય થયો અને તેમણે મુહમ્મદ (સ્૦) ને સન્ ૬૨૨ (હિજરી) માં મક્કા છોડ઼વા વિવશ કરી દીધાં. તેઓ મદીના ચાલ્યાં આવ્યાં જ્યાં લોકો, ખાસકરી સંભ્રાંત કુળના લોકો અને યહૂદિયોં ઓથી તેમને સમર્થન મળ્યું . આ પછી તેમના અનુચરોં ની સંખ્યા અને શક્તિ વધતી ગઈ . મુહમ્મદ (સ્૦)એ મક્કા પર ચઢ઼ાઈ કરી દીધી અને ત્યાંના પ્રધાન એ હાર માની લીધી . તેમના 'સંદેશ' થી વધુ લોકો પ્રભાવિત થવા લાગ્યાં અને તેમની પ્રભુસત્તામાં વિશ્વાસ કરવા લાગ્યાં . તે પછી મુહમ્મદએ પોતાના નેતૃત્વમાં ઘણાં એવા સૈનિક અભિયાન પણ ચલાવ્યાં જેમાં તેમનો વિરોધ કરવા વાળાને હરાવી દીધાં. સન્ ૬૩૨માં મુહમ્મદ સાહેબની મૃત્યુ સુધી લગભગ આખો આરબ પ્રાયદ્વીપ મુહમ્મદ સાબહના સંદેશને કબુલ કરી ચુક્યું હતું . આ લોકોને મુસ્લિમ કહેવામાં આવ્યું. મુહમ્મદ સાહેબ ની મૃત્યુ પછી અરબોનીરાજનૈતિક શક્તિમાં ખૂબ વૃદ્ધિ થઈ . સન્ ૭૦૦ ઇસ્વી સુધી ઈરાન, ઈજીપ્ત, ઈરાક તથા મધ્યપૂર્વ માં ઇસ્લામની સામરિક વિજય સ્થાપિત થઈ ગયું હતું . આરબ આ ક્ષેત્રોમાં છુટપુટ રૂપે વસી પણ ગયા હતાં . ઇસ્લામની રાજનૈતિક સત્તા ખિલાફ઼ત ના હાથમાં રહી . આરંભમાં તો ઇસ્લામનું કેન્દ્ર દમિશ્ક (દમાસ્કસ) રહ્યું અને પછી મક્કા પણ આઠમી સદીના મધ્ય સુધી બગ઼દાદ ઇસ્લામની રાજનૈતિક રાજધાની બન્યું . ઇસ્લામના રાજનૈતિક વારસ આરબ જ રહ્યાં પણ ઘણી અન્ય નસ્લ/જાતિ ના લોકો પણ ધીરે ધીરે આમાં ભળવા લગ્યાં . સોળમી સદીમાં ઉસ્માનોં એ મક્કા પર અધિકાર કરી લીધો અને ઇસ્લામની રાજનૈતિક શક્તિ તુર્કોંના હાથમાં ચાલી ગઈ અને સન્ ૧૯૨૨ સુધી તેમના જ હાથોમાં રહી .


મીડિયા:ઉદાહરણ.ogg

ભૂગોળ[ફેરફાર કરો]

સઉદી અરબ ઔર પડ઼ોસી દેશ

સાઉદી અરેબિયા આરબ પ્રાયદ્વીપના ૮૦ ટકા ક્ષેત્રોમાં ફેલાયેલ છે. આની ૨૫°૦૦′ઉત્તર, ૪૫°૦૦′ પૂર્વ દેશાન્તરની આસપાસ ફેલાયેલ છે. આની ઓમાન અને સંયુક્ત આરબ અમીરાત સાથે લાગેલ સીમા હજી સુધી નિર્ધારિત નથીકરી શકાઈ. પણ આને પ્રાયઃ વિશ્વ નો ૧૪મો સૌથી મોટો દેશ માના જાતા છે. અહીંની ભૂમિ મુખ્યતઃ રેતાળ છે અને અહીં ખૂબ ઓછી વર્ષા થાય છે. આ દેશ ઉષ્ણકટિબંધીય રણ પ્રદેશ છે. દેશ ની ૧ ટકા ભૂમિ જ કૃષિ કે યોગ્ય છે.પ્રશાસન[ફેરફાર કરો]

પ્રાન્ત રાજધાની અમીર
અલરયાજ઼ પ્રાન્ત અલરયાજ઼ અલણમીર સલમાન બિન અબ્દ અલ અજ઼ીજ઼ આલ સઊદ
મક઩ અલમકરમ઩ પ્રાન્ત મક઩ અલમકરમ઩ અલણમીર ખ઼ાલિદ અલફ઼ૈસલ બિન અબ્દ અલ અજ઼ીજ઼ આલ સઊદ
અલમદીન઩ અલમનોર઩ પ્રાન્ત અલમદીન઩ અલમનોર઩ અલણમીર અબ્દ અલ અજ઼ીજ઼ બન માજિદ બિન અબ્દ અલ અજ઼ીજ઼ આલ સઊદ
અલક઼સીમ પ્રાન્ત બરીદ઩ અલણમીર ફ઼ૈસલ બન બંદર બિન અબ્દ અલ અજ઼ીજ઼ આલ સઊદ
અલમનતક઼઩ અલશરક઼ી઩ પ્રાન્ત અલદમામ અલણમીર મુહમ્મદ બિન ફ઼ેદ બિન અબ્દ અલ અજ઼ીજ઼ આલ સઊદ
હાઇલ પ્રાન્ત હાઇલ અલણમીર સઊદ બિન અબ્દ અલમહસન બિન અબ્દ અલ અજ઼ીજ઼ આલ સઊદ
જા જ઼ાન પ્રાન્ત જા જ઼ાન અલણમીર મુહમ્મદ બિન નાસિર બિન અબ્દ અલ અજ઼ીજ઼ આલ સઊદ
અસીર પ્રાન્ત નબીહ અલણમીર ફ઼ૈસલ બિન ખ઼ાલિદ બિન અબ્દ અલ અજ઼ીજ઼ આલ સઊદ
અલબાહ઩ પ્રાન્ત અલબાહ઩ અલણમીર મુહમ્મદ બિન સઊદ બિન અબ્દ અલ અજ઼ીજ઼ આલ સઊદ
તબૂક પ્રાન્ત તબૂક અલણમીર ફ઼ેદ બિન સુલ્તાન બિન અબ્દ અલ અજ઼ીજ઼ આલ સઊદ
નજરાન પ્રાન્ત નજરાન અલણમીર મુસઇલ બિન અબ્દ અલ્લાહ બિન અબ્દ અલ અજ઼ીજ઼ આલ સઊદ
અલજોફ઼ પ્રાન્ત સકા કા અલણમીર ફ઼ેદ બન બદ્ર બિન અબ્દ અલ અજ઼ીજ઼ આલ સઊદ
મઅલહદોદ અલશમાલી઩ પ્રાન્ત એરઆર અલણમીર અબ્દ અલ્લાહ બિન અબ્દ અલ અજ઼ીજ઼ બન મુસાઇદ આલ સઊદ
ઢાંચો:સાઁચા:એશિયા કે રાષ્ટ્ર

KSA ૧૬૩
 કુવૈત KUW ૨૧૫
 લાઓસ LAO ૫૨
ઢાંચો:Country data લેબેનોન LIB ૫૩
 મકાઉ MAC ૧૭૪
 મલેશિયા MAS ૩૪૪
ઢાંચો:Country data માલદીવ MDV ૮૫
ઢાંચો:Country data મોંગોલિયા MGL ૨૪૪
 મ્યાનમાર MYA ૬૮
 નેપાળ NEP ૧૪૨
 ઓમાન OMA ૫૨
 પાકિસ્તાન PAK ૧૭૫
ઢાંચો:Country data પેલેસ્ટાઇન PLE ૪૧
ઢાંચો:Country data ફિલિપાઇન્સ PHI ૨૪૩
 ઉત્તર કોરિયા PRK ૧૯૯
ઢાંચો:Country data કતાર QAT ૨૯૨
 સિંગાપુર SIN ૨૪૧
 શ્રીલંકા SRI ૧૦૮
 સીરિયા SYR ૪૬
 થાઈલેન્ડ THA ૫૯૭
 તાજિકિસ્તાન TJK ૭૬
 તુર્કમેનિસ્તાન TKM ૧૧૧
ઢાંચો:Country data પૂર્વી તિમોર TLS ૨૯
ઢાંચો:Country data ચીની તાઇપેઇ TPE ૩૯૩
ઢાંચો:Country data સંયુક્ત અરબ અમીરાત UAE ૯૯
 ઉઝબેકિસ્તાન UZB ૨૬૮
 વિયેતનામ VIE ૨૫૯
ઢાંચો:Country data યમન YEM ૩૨

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]