બ્રુનેઈ

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
નેગારા બ્રુનેઈ દારુસ્સલામ
બ્રુનેઈ રાજ્ય
برني دارالسلام
ધ્વજ કુલચિહ્ન
મુદ્રાલેખ: Always in service with God's guidance
(અનુવાદ): ઈશ્વર ના માર્ગદર્શનમાં સેવા માટે હમાં શા તત્પર
રાષ્ટ્રગીત: (God Bless the Sultan)સુલ્તાન ને ઈશ્વરનીકા આશીષ
રાજધાની
અને મોટું શહેર
બન્દર સેરી બેગવાન
°′N °′E / .°N .°E / .; .Expression error: Unrecognized punctuation character "�".Expression error: Unrecognized punctuation character "�".Expression error: Unrecognized punctuation character "�".Expression error: Unrecognized punctuation character "�".Expression error: Unrecognized punctuation character "�".Expression error: Unrecognized punctuation character "�".Expression error: Unrecognized punctuation character "�".Expression error: Unrecognized punctuation character "�".
અધિકૃત ભાષાઓ મલય
સરકાર પૂર્ણ રાજશાહી
સ્વતન્ત્રતા
 -  Water (%) ૮.૬
વસતી
 -  ૨૦૦૫ અંદાજીત ૩૭૪,૦૦૦ (૧૭૩ મો)
 -  ૨૦૦૧ census ૩૩૨,૮૪૪
જી.ડી.પી. (પી.પી.પી.) ૨૦૦૫ અંદાજીત
 -  કુલ $૯,૦૦૯ મિલિયન (૧૩૮મો)
 -  માથાદીઠ ૨૪,૮૨૬ (૨૬મો)
એચ.ડી.આઈ. (૨૦૦૩) ૦.૮૬૬
Error: Invalid HDI value · ૩૩મો
ચલણ બ્રુનેઈ રિંગિટ (BND)
સમય ક્ષેત્ર (UTC+ ૮)
ટેલિફોન કોડ ૬૭૩
ઈન્ટરનેટ સંજ્ઞા .bn
૧: મલેશિયા સે ભી ૦૮૦

બ્રુનેઈ (મલય : برني دارالسلام નેગારા બ્રુનેઈ દારુસ્સલામ) એશિયા માં સ્થિત એક દેશ છે. આ ઇંડોનેશિયા પાસે સ્થિત છે.આ એક રાજતન્ત્ર (સલ્તનત)છે. બ્રુનેઈ પહેલાં એક સમૃદ્ધ મુસ્લિમ સલ્તનત હતી, જેનો પ્રભાવ સંપૂર્ણ બોર્નિયો તથા ફિલીપિન્સ ના અમુક ભાગો સુધી હતો.૧૮૮૮ માં આ બ્રિટિશ સંરક્ષણમાં આવી ગયો. ૧૯૪૧ માં જાપાનીઓ એ અહીં અધિકાર જમાવી લીધો. ૧૯૪૫ માં બ્રિટેનએ આને મુક્ત કરવાકર પુન: પોતાના સંરક્ષણ માં લઈ લીધો. ૧૯૭૧માં બ્રુનેઈને આંતરિક સ્વશાસન નો અધિકાર મળ્યો. ૧૯૮૪ માં આને પૂર્ણ સ્વતંત્રતા પ્રાપ્ત થઈ

આ પણ જુઓ[ફેરફાર કરો]


ઢાંચો:એશિયા