તુર્કસ્તાન

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
Republic of Turkey
Türkiye Cumhuriyeti

તુર્કી ગણરાજ્ય
ધ્વજ કુલચિહ્ન
મુદ્રાલેખ: Yurtta Sulh, Cihanda Sulh (તુર્કી)
"Peace at Home, Peace in the World" (અંગ્રેજી)
"અમન ઘર પર, અમન દુનિયા માં"
રાષ્ટ્રગીત: İstiklâl Marşı
રાજધાની અંકારા
°′N °′E / .°N .°E / .; .Expression error: Unrecognized punctuation character "�".Expression error: Unrecognized punctuation character "�".Expression error: Unrecognized punctuation character "�".Expression error: Unrecognized punctuation character "�".Expression error: Unrecognized punctuation character "�".Expression error: Unrecognized punctuation character "�".Expression error: Unrecognized punctuation character "�".Expression error: Unrecognized punctuation character "�".
Largest city ઇસ્તંબુલ
અધિકૃત ભાષાઓ તુર્કી ભાષા
ઓળખ તુર્કીશ
સરકાર ગણરાજ્ય
રાષ્ટ્રીય દિવસ
 -  Water (%) ૧.૩
વસતી
 -  ૨૦૦૫ અંદાજીત ૭૩,૧૯૩,૦૦૦ (૧૭મો )
 -  ૨૦૦૦ census ૬૭,૮૪૪,૯૦૩
જી.ડી.પી. (પી.પી.પી.) ૨૦૦૬ અંદાજીત
 -  કુલ ૬૧૧.૬ બિલિયન (૧૮મો)
 -  માથાદીઠ ૮,૩૯૩ (૭૩મો)
એચ.ડી.આઈ. (૨૦૦૭) ૦.૭૭૫
Error: Invalid HDI value · ૮૪મો
ચલણ નઈ તુર્કીશ લીરા (TRY)
સમય ક્ષેત્ર EET (UTC+૨)
 -  Summer (DST) CEST (UTC+૩)
ટેલિફોન કોડ ૯૦
ઈન્ટરનેટ સંજ્ઞા .tr
૧. Population & Density ranks based on ૨૦૦૫ figures.
૨. Since ૧ January ૨૦૦૫, the New Turkish Lira (Yeni Türk Lirası) replaced the old Turkish Lira.

તુર્કી કે તુર્કસ્તાન (en:Turkey, તુર્કી : તુર્કિયા) યૂરેશિયા માં સ્થિત એક દેશ છે. આની રાજધાની અંકારા છે. આની મુખ્ય- અને રાજભાષા તુર્કી ભાષા છે. આ દુનિયા નો એકલો મુસ્લિમ બહુમત વાળો દેશ છે જે ધર્મનિર્પેક્ષ છે. આ એક લોકતાન્ત્રિક ગણરાજ્ય છે. આના એશિયાઈ ભાગને અનાતોલીધો અને યુરોપીય ભાગને થ્રેસ કહે છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

ઈસા ના લગભગ ૭૫૦૦ વર્ષ પહલા માનવ વસવાટના પ્રમાણ અહીં મળ્યાં છે. હિટ્ટી સામ્રાજ્ય ની સ્થાપના ૧૯૦૦-૧૩૦૦ ઈસા પૂર્વ માં થઈ હતી. ૧૨૫૦ ઈસ્વી પૂર્વે ટ્રૉય ની લડ઼ાઈ માં યવનોં (ગ્રીક) એ ટ્રૉય શહેર ને નેસ્તનાબૂત કરી દીશો અને આસપાસ ના ક્ષેત્રો પર પોતાનું નિયંત્રણ સ્થાપિત કરી લીધું. ૧૨૦૦ ઈસાપૂર્વ થી તટીય ક્ષેત્રોં માં યવનોં નું આગમન આરંભ થયું. છઠી સદી ઈસાપૂર્વ માં ફ઼ારસ ના શાહ સાઈરસઅનાતોલીધો પર પોતાનો અધિકાર જમાવી લીધો. આના લગભગ ૨૦૦ વર્ષોં પછી ૩૩૪ ઇસ્વીપૂર્વ માં સિકન્દર એ ફ઼ારસિઓ ને હરાવી આનીપર પોતાનો અધિકાર કર્યો. ત્યારબાદ સિકન્દર અફ઼ગાનિસ્તાન થઈ ભારત સુધી પહોંચી ગયો હતો. ઇસાપૂર્વ ૧૩૦ ઇસ્વી માં અનાતોલીધો રોમન સામ્રાજ્યનું અંગ બન્યો. ઈસા ના પચાસ વર્ષ બાદ સંત પૉલઈસાઈ ધર્મનો પ્રચાર કર્યો અને સન ૩૧૩ માં રોમન સામ્રાજ્ય એ ઈસાઈ ધર્મ ને અપનાવી લીધો. આના અમુક વર્ષોંમાં જ કાન્સ્ટેંટાઈન સામ્રાજ્ય પેદા થયું અને કાન્સ્ટેંટિનોપલ આની રાજધની બનાઈ ગઈ. છઠી સદી માં બિજેન્ટાઈન સામ્રાજ્ય પોતાના ચરમ પર હતું પણ ૧૦૦ વર્ષોં ની ભીતર મુસ્લિમ અરબોં એ આની પર પોતાનો અધિકાર જમાવી લીધો. બારમી સદીમાં ધર્મયુદ્ધોમાં ફસાયેલ રહ્યાં બાદ બિજેન્ટાઈન સામ્રાજ્યના પતનનો આરંભ થઈ ગયો. સન ૧૨૮૮ માં ઑટોમન સામ્રાજ્યનો ઉદય થયો અને સન્ ૧૪૫૩ માં કસ્તુનતુનિયા નું પતન. આ ઘટનાને યુરોપમાં પુનર્જાગરણ લાવવામાં પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી . સત્તરમી સદી ના ઉત્તરાર્ધ માં રૂસ સાથે શત્રુતા આરંભ થઈ અને ૧૮૫૪માં ક્રીમિયાનું યુદ્ધ થયું. પ્રથમ વિશ્વયુદ્ધ માં તુર્કી એ જર્મની નો સાથ આપ્યો . ૧૯૧૯ માં મુસ્તફ઼ા કમાલ પાશા (અતાતુર્ક) એ દેશ ના આધુનિકીકરણનો આરંભ કર્યો. તેમણે શિક્ષા, પ્રશાસન, ધર્મ ઇત્યાદિ ના ક્ષેત્રોં માં પારમ્પરિકતા છોડ઼ી અને તુર્કી ને આધુનિક રાષ્ટ્ર ના રૂપ માં સ્થાપિત કર્યો. સંયુક્ત રાષ્ટ્રસંઘનો સ્થાપક સદસ્ય દેશ બન્યા બાદ તુર્કી એ ૧૯૫૪ માં નાટો ની સદસ્યતા લીધી. ૧૯૯૦ના દશકમાં દેશમાં મુદ્રાસ્ફીતિ ૭૦% સુધી વધી ગઈ હતી.

વિભાગ[ફેરફાર કરો]

તુર્કીને ૮૧ રાજ્યોં માં વહેંચવામાં આવ્યો છે. આને વ્યવસ્થા અને ખ઼ાસકર જનગણનામાં સહુલિયત માટે ૭ પ્રદેશોં માં વહેંચવામાં આવ્યો છે. જોકે આ પ્રદેશોં નું પ્રશાસનિક રીતે કોઈ મહત્વ નથી.

 1. એજિયન ક્ષેત્ર
 2. અફ્યોંકરહિસાર
 3. ઐદિન
 4. દેનિજ઼લી
 5. ઇજ઼મિર
 6. કુટહયા
 7. મનિસા
 8. મુગ્લા
 9. ઉશાક

  કાલા સાગર ક્ષેત્ર

 10. અમાસ્યા
 11. અર્તવિન
 12. બેબર્ત
 13. કોરુમ
 14. ગિરેસુન
 15. ગુમુશાને
 16. ઓર્દુ
 17. રિજ઼ે
 18. સમ્સુન
 19. સિનોપ
 20. તોકાત
 21. ત્રાબ્જોન
 22. બાર્તિન
 23. બોલૂ
 24. દુજ્કે
 25. કારાબુક
 26. કસ્તમોનૂ
 27. જ઼ોંગુલડક

  મધ્ય અનાતોલીધોઈ ક્ષેત્ર

 28. અક્સારાય
 29. અંકારા
 30. શાંકિરિ
 31. એસ્કિસેહર
 32. કારમાન
 33. કાયસેરી
 34. કિરિક્કાલે
 35. કિરસેહર
 36. કોન્યા
 37. નવસેહર
 38. નિગડે
 39. સિવાસ
 40. યોજ઼્ગત

  પૂર્વી અનાતોલીધો

 41. અગ્રી
 42. અર્દહાન
 43. બિંગોલ
 44. બિતલિસ
 45. એલાજ઼િગ
 46. એર્જ઼િંકાન
 47. એર્જ઼ુરમ
 48. હક્કારી
 49. ઇગ્દીર
 50. કાર્સ
 51. મલાત્યા
 52. મુસ
 53. તુન્સેલી
 54. વાન

  મારમરા ક્ષેત્ર

 55. બાલિકેસિર
 56. બિલેસિક
 57. બુરસા
 58. ચાનકલે
 59. એદિર્ને
 60. ઇસ્તામ્બુલ
 61. કિરક્લાલેરી
 62. કોકાએલી
 63. સાકર્યા
 64. તેકિરડાગ
 65. આ લોવા

  ભૂમધ્ય સાગરીય ક્ષેત્ર

 66. અદન
 67. અન્તાલ્યા
 68. બુરદુર
 69. હતાય(સીરિયા કે સાથ વિવદિત)
 70. ઇસ્પાર્ટા
 71. કડ઼ાંમનાસ
 72. મર્સિન
 73. ઓસ્માનિ આ
 74. અદિયમાન
 75. બતમાન
 76. દિયારબકિર
 77. ગજ઼િયાન્તેપ
 78. કિલિસ
 79. મર્દિન
 80. સનલિઉર્ફ઼
 81. સીઇર્ત
 82. સિરનાક

ઢાંચો:એશિયા