આલ્બેનિયા

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

आईजीएन

આલ્બેનિયા ગણરાજ્ય
Republika e Shqipërisë
આલ્બેનિયા નો ધ્વજ આલ્બેનિયા નું Coat of arms
ધ્વજ Coat of arms
રાષ્હ્ટ્રવાક્ય: "મુક્ત અને સશક્ત"
રાષ્ટ્ર-ગીત: Hymni i Flamurit
("ધ્વજનું ગીત")
Location of આલ્બેનિયા

ઢાંચો:Map caption

રાજધાની
(અને સૌથી મોટુ શહેર)
તિરાના
૪૧°૨૦′N ૧૯°૪૮′E
રાજભાષા(ઓ) અલ્બાનિયન
સરકાર ઉભરતા લોકતંત્ર
 - રાષ્ટ્રપતિ બામર ટોપી
 - પ્રધાનમંત્રી સાલી બેરિશા
ક્ષેત્રફળ
 - કુલ ૨૮ ૭૪૮ ચો કિમી. (૧૩૯મો)
૧૧,૧૦૦ ચો.માઈલ
 - જળ(%) ૪.૭
 किमी² ([[List of countries and outlying territories by total area|]])
. मील²
कादास्त्रे  किमी² ([[List of countries and outlying territories by total area|]])
.  मील²
વસતિ
 - ૨૦૧૦ અનુમાન ૩૬,૫૯,૬૧૬ (૧૨૯)
 - વસતિની ઘનતા ૧૧૧.૧/ ચો કિમી (૬૩)
૩૨૭.૮/ચો માઈલ
સકળ ઘરેલૂ ઉત્પાદન(જીડીપી) (પીપીપી) ૨૦૦૯ અનુમાન
 - કુલ $૨૨.૮૨૩ બિલિયન[૧] (૧૧૨મો)
 - પ્રતિ વ્યક્તિ $૭,૨૮૩ (૧૦૫મો)
માનવ વિકાસ સૂચકાંક  (૨૦૦૭) ૦.૮૧૮ (મધ્યમ) (૭૦મો)
ચલણ લેક (ALL)
સમય મંડળ CET (UTC+૧)
 - ગ્રીષ્મ (DST) CEST (UTC+૨)
ઈંટરનેટ ટી એલ ડી .al
ટૅલીફોન કોડ +૩૫૫


આલ્બેનિયા દક્ષિણ પૂર્વ યુરોપ માં આવેલો દેશ છે.તે ઉત્તર પશ્ચિમ માં મોન્ટેનીગરો થી, ઉત્તર પૂર્વ માં કોસોવો થી, પૂર્વ માં મેસેડોનિયા પ્રજાસતાક થી અને દક્ષીણ માં ગ્રીસ થી ઘેરાયેલો છે.તેને પશ્ચિમ માં adriatic સમુદ્ર અને દક્ષિણ પશ્ચિમ માં ionian સમુદ્ર નો કિનારો છે.

આલ્બેનિયાનું સૌથી ઊંચું શિખર કોરાબ છે, જે ડિબેર જિલ્લામાં આવેલું છે. આલ્બેનિયાનું રાષ્ટ્રીય પક્ષી ગોલ્ડન ઈગલ છે. આ દેશમાં ખ્રિસ્તી તેમ જ મુસલમાનોની વસ્તી વધુ પ્રમાણમાં વસવાટ કરે છે. અહીં ઘઉં, તમાકુ, જૈતુનનું ઉત્પાદન વધુ થાય છે તેમ જ મત્સ્યૌદ્યોગ પણ વધુ પ્રમાણમાં ચાલે છે. આ દેશમાં પ્રાકૃતિક સંશાધનોમાં ખનીજ તેલ, કુદરતી ગેસ, કોલસો, બોકસાઇટ, તાંબુ, લોખંડ વગેરેનું ઉત્પાદન પણ થાય છે.

આલ્બેનિયા સંયુક્ત રાષ્ટ્ર,નાટો,યુરોપ માં સલામતી અને સહકાર સંગઠન,યુરોપી પરિષદ,વિશ્વ વેપાર સંગઠન, ઇસ્લામિક પરિષદ અને મેડીતેરરિયન સંઘ ના શરૂઆત ના સભ્ય દેશો માં થી એક દેશ છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Albania". International Monetary Fund. Retrieved 21 April 2010. 

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

  • National Tourism Organization આલ્બેનિયામાં પર્યટન અને મુસાફરીને લગતી માહિતી (અધિકૃત જાળસ્થળ)