ફીનલેંડ

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

आईजीएन

ફીનલેંડ ગણરાજ્ય
Suomen tasavalta
Republiken Finland
ફીનલેંડ નો ધ્વજ ફીનલેંડ નું રાજ ચિન્હ
ધ્વજ રાજ ચિન્હ
રાષ્ટ્ર-ગીત: Maamme  (ફિનિશ)
Vårt land  (સ્વીડિશ)
"આપણી ભૂમિ"
Location of ફીનલેંડ

યુરોપીય સંઘ રાખોડી અને ફીનલેંડ લીલા રંગમાં

રાજધાની
(અને સૌથી મોટુ શહેર)
હેલસિંકી
60°10′N 024°56′E
રાજભાષા(ઓ) ફિનિશ, સ્વીડિશ
સરકાર અર્દ્ધ અધ્યક્ષીય ગણરાજ્ય
 - રાષ્ટ્રપતિ તાર્જા હાલોનેન
 - પ્રધાનમંત્રી માતી વાનહાનેન
 - સંસદ અધ્યક્ષ સાઊલી નિનિસ્તો
સ્વતંત્રતા રૂસી સામ્રાજ્યથી 
 - સ્વાયત્તતા  
 - ઘોષણા  
 - માન્યતા  
યુરોપિય સંઘમાં અધિમિલન ૧ જાન્યુઆરી, ૧૯૯૫
ક્ષેત્રફળ
 - કુલ 338,424 ચો કિમી. (૬૪મો)
130,596 ચો.માઈલ
 - જળ(%) 10
 किमी² ([[List of countries and outlying territories by total area|]])
. मील²
कादास्त्रे  किमी² ([[List of countries and outlying territories by total area|]])
.  मील²
વસતિ
 - ૨૦૦૯ અનુમાન 5,340,783 (૧૧૧મો)
 - ૨૦૦૦ વસતિ ગણતરી 5,155,000
 - વસતિની ઘનતા 16/ ચો કિમી (૨૦૧મો)
40/ચો માઈલ
સકળ ઘરેલૂ ઉત્પાદન(જીડીપી) (પીપીપી) 2008 અનુમાન
 - કુલ $૧૯૦.૮૬૨ કરોડ (-)
 - પ્રતિ વ્યક્તિ $૩૬,૨૧૯ (-)
માનવ વિકાસ સૂચકાંક  (૨૦૦૬) Increase 0.954 (ઉચ્ચ) (૧૨મો)
ચલણ યૂરો ()² (EUR)
સમય મંડળ EET (UTC+2)
 - ગ્રીષ્મ (DST) EEST (UTC+3)
ઈંટરનેટ ટી એલ ડી .fi, .ax ³
ટૅલીફોન કોડ +358ફીનલેંડ, (ફીનિશ: Suomen tasavalta સુઓમેન તાસાવાલ્તા કે Suomi સુઓમી) આધિકારિક રીતે ફીનલેંડ ગણરાજ્ય ઉત્તરી યુરોપના ફેનોસ્કેનેડિયન ક્ષેત્ર માં સ્થિત એક નૉર્ડિક દેશ છે. આની સીમા પશ્ચિમમાં સ્વીડન, પૂર્વ માં રૂસ અને ઉત્તર માં નૉર્વે સ્થિત છે, જ્યારે ફિનલેંડ ખાડ઼ીને પાર દક્ષિણ માં એસ્ટોનિયા સ્થિત છે. દેશ ની રાજધાની હેલસિંકી છે.


લગભગ ૫૩ લાખ ની વસતિ વાળા આ દેશના વધુ પડતાં લોકો દક્ષિણી ક્ષેત્રમાં રહે છે. ક્ષેત્રફળના હિસાબે આ યુરોપ નો આઠમો સૌથી મોટો અને જનઘનત્વના આધાર પર યુરોપીય સંઘ માં સૌથી ઓછી વસતિ વાળો દેશ છે. દેશ માં રહેવા વાળા બહુસંખ્યક લોકો ની માતૃભાષા ફીનિશ છે, ત્યાં દેશ ની ૫.૫ ટકા વસતિની માતૃભાષા સ્વીડિશ છે.

ફિનલેંડ ઐતિહાસિક રૂપે સ્વીડન નો એક ભાગ હતો અને ૧૮૦૯ થી રૂસી સામ્રાજ્યની અંતર્ગત એક સ્વાયત્ત ગ્રૈંડ ડચી હતું. રૂસ થી ગૃહયુદ્ધ પછી ૧૯૧૭ માં ફીનલેંડ એ સ્વતંત્રતા ની ઘોષણા કરી. ફિનલેંડ ૧૯૫૫ માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ માં, ૧૯૬૯ માં ઓઈસીડી, અને ૧૯૯૫ માં યુરોપીય સંઘ અને યૂરોઝોન માં શામિલ થયો. એક સર્વેક્ષણમાં સામાજિક, રાજનીતિક, આર્થિક અને સૈન્ય સંકેતકોંના આધાર પર ફિનલેંડ ને દુનિયા નો બીજો સૌથી અધિક સ્થિર દેશ કહ્યો છે.

વાતાવરણ[ફેરફાર કરો]

અહીં નું મોસમ ખૂબ જ સુંદર અને મનમો‍હક છે. ઉનાળાના સમયે રાત્રે બા‍ર વાગ્યા પછી થોડું અંધારું થાય છે આ પ‍હેલાં દસ વાગ્યાની આસ-પાસ તો એમ લાગે છે કે જેમ હજી હમણાં જ સાંજ પડી છે. જોકે ઠંડીના સમયે દિવસે અધિકાંશ અંધારું થાય છે બપોરે અમુક સમય માટે જ સૂરજ દેવના દર્શન થઈ શકે છે.