સાન મૅરિનો

વિકિપીડિયામાંથી
સાન મૅરિનોનું શ્રેષ્ઠત્તમ ગણરાજ્ય

સેરેનીસ્સીમા રીપબ્લીકા દી સાન મૅરિનો Serenissima Repubblica di San Marino
સાન મારિનોનો ધ્વજ
ધ્વજ
સાન મારિનો નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: Latin: Libertas
(English: "સ્વાધીનતા")
રાષ્ટ્રગીત: Inno Nazionale della Repubblica (no words)
Location of સાન મારિનો
રાજધાનીસાન મૅરિનો
સૌથી મોટું શહેરસેર્રાવૅલે
અધિકૃત ભાષાઓઈટાલિયન
સરકારગણરાજ્ય
સ્વાતંત્ર્ય
• જળ (%)
Negligible
વસ્તી
• જાન્યૂઆરી ૨૦૦૫ અંદાજીત
૨૮,૧૧૭ (૨૧૨th)
GDP (PPP)૨૦૦૧ અંદાજીત
• કુલ
$૯૦૪૦૦૦૦૦૦ (૧૯૫મો)
• Per capita
$૩૪,૬૦૦ (૧૨મો)
ચલણયુરો (€) (EUR)
સમય વિસ્તારUTC+૧ (CET)
• ઉનાળુ (DST)
UTC+૨ (CEST)
ટેલિફોન કોડ૩૭૮ (૦૫૪૯ from Italy)
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).sm

સાન મૅરિનોનું શ્રેષ્ઠતમ ગણરાજ્ય (en:San Marino, इतालवी : सान मारीनो) યુરોપ માં સ્થિત એક દેશ છે. આ યુરોપનો સૌ થી પ્રાચીન ગણરાજ્ય છે. આ દુનિયાના સૌથી નાના દેશોમાંનો એક છે.