કડિયા ડુંગર, ઝાઝપોર
Appearance
કડિયા ડુંગર ગુફાઓ | |
---|---|
કડિયા ડુંગર ગુફાનું પ્રવેશદ્વાર | |
અક્ષાંશ-રેખાંશ | 21°40′25″N 73°16′20″E / 21.673742°N 73.272278°E |
કડિયા ડુંગર ભારત દેશના ગુજરાત રાજ્યમાં ભરુચ જિલ્લાના ઝઘડિયા તાલુકા સ્થિત ઝાઝપોર ગામ નજીક આવેલ એક નાનો ડુંગર છે. પથ્થર વડે બનેલ આ ડુંગર ખાતે પ્રાચીન ગુફાઓ આવેલ છે.
ગુફાઓ
[ફેરફાર કરો]આ સાત ગુફાઓ ૧લી અને બીજી સદીમાં પથ્થરમાં કોતરવામાં આવેલ છે. આ ગુફાઓનું સ્થાપ્ત્ય વિહાર શૈલીનું છે. આ ગુફાઓમાં પથ્થરના સિંહ-સ્તંભ પણ આવેલ છે. આ સ્થળ પર ઈંટનો સ્તૂપ પર્વતની નીચેના ભાગમાં આવેલ છે.[૧] આ ગુફાઓ ૧ લી અથવા બીજી સદીમાં બૌદ્ધ સ્થાપત્યના પ્રભાવ દ્વારા કોતરવામાં આવેલ છે.[૨]
-
કડિયા ડુંગર - ઉદાસીન અખાડા, પ્રવેશદ્વાર પાસેથી.
-
કડિયા ડુંગર ગુફાઓ, અંદરથી.
-
કડિયા ડુંગર ગુફાઓ.
-
બુદ્ધનું પાદચિહ્ન.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Tourism Corporation of Gujarat Limited. "Kadia Dungar Caves". Gujarat Tourism, Govt. of Gujarat. મૂળ માંથી 2011-11-27 પર સંગ્રહિત. મેળવેલ ૧ ડિસેમ્બર ૨૦૧૩.
- ↑ Bharuch District Panchayat. "Kadia Dungar". Gujarat Government. મૂળ માંથી 2013-12-03 પર સંગ્રહિત. મેળવેલ ૧ ડિસેમ્બર ૨૦૧૩.