કોલ્હાપૂર જિલ્લો

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

કોલ્હાપૂર જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યનો મહત્વનો જિલ્લો છે. કોલ્હાપૂર આ જિલ્લાનું મુખ્ય મથક છે. કોલ્હાપૂર જિલ્લામાં નીચેની યાદી મુજબ તાલુકાઓ આવેલા છે.

કોલ્હાપૂર જિલ્લાના તાલુકાઓ[ફેરફાર કરો]