પુના જિલ્લો

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

પુના જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યનો મહત્વનો જિલ્લો છે. પુના આ જિલ્લાનું મુખ્ય મથક છે. પુના જિલ્લામાં નીચેની યાદી મુજબ તાલુકાઓ આવેલા છે.

== પુના જિલ્લાના તાલુકાઓ ==

જિલ્લા ઉપવિભાગ બારામતી બારામતી તાલુકા, દૌંડ તાલુકા, ઇન્દાપુર તાલુકા

જિલ્લા ઉપવિભાગ ભોર  

ભોર તાલુકા, પુરંદર તાલુકા, વેલ્હે તાલુકા

જિલ્લા ઉપવિભાગ પુણે પુર્વ હવેલી તાલુકા, પુણે શહેર તાલુકા, પિંપરી-ચિંચવડ શહેર તાલુકા, ખડકવાસલા તાલુકા

જિલ્લા ઉપવિભાગ ખેડ શિરુર તાલુકા, ખેડ તાલુકા, આંબેગાવ તાલુકા, જુન્નર તાલુકા

જિલ્લા ઉપવિભાગ માવળ મુળશી તાલુકા, માવળ તાલુકા

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]