ચૈત્ર સુદ ૫
Appearance
ચૈત્ર સુદ ૫ને ગુજરાતીમાં ચૈત્ર સુદ પાંચમ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના છઠ્ઠા મહિનાનો પાંચમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના પ્રથમ મહિનાનો પાંચમો દિવસ છે.
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]- જૈન તીર્થંકર શ્રી અજિતનાથનું નિર્વાણ કલ્યાણક
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- વિક્રમ સંવત ૨૦૬૮ — ગુજરાતી વિકિસ્રોત પ્રકલ્પની શરૂઆત થઈ.
જન્મ
[ફેરફાર કરો]અવસાન
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |