દૈયપ (તા. વાવ)
Appearance
દૈયપ | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 24°21′48″N 71°30′58″E / 24.363445°N 71.516012°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | બનાસકાંઠા |
તાલુકો | વાવ તાલુકો |
વસ્તી | ૪,૦૭૩ (૨૦૧૧[૧]) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશ | મકાઈ, બાજરી, તુવર, શાકભાજી |
દૈયપ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં આવેલું એક ગામ છે.[૨] દૈયપ ગામ એ ગામ અને ગોળીયું (ગોકુળનગર) એમ બે ભાગ માં વિભાજીત છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, ઇસબગુલ, મેથી, મકાઈ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક અને માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, તેમજ દૂધ ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
ગામમાં વિશ્વનાથ મહાદેવ મંદિર, સાલમપુરી બાપજીનું મંદિર, જૈન દેરાસર, ઉપરાંત અન્ય ઘણાં દેવી-દેવતા ઓના મંદિર આવેલ છે. ગામની સીમાએ તળાવ આવેલું છે, જેને સ્થાનિક લોકો તરકુરીયા નામે ઓળખે છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Daiyap Population - Banaskantha, Gujarat". મેળવેલ ૨૮ ઓક્ટોબર ૨૦૧૬.
- ↑ "Banaskantha District Panchayat My Taluka Vav-Taluka". મેળવેલ ૨૮ ઓક્ટોબર ૨૦૧૬.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |