લખાણ પર જાઓ

ભારતીય ઉપખંડના પક્ષીઓની યાદી

વિકિપીડિયામાંથી

અહીં ભારતીય ઉપખંડના, ગુજરાતી નામ ધરાવતા, પક્ષીઓની યાદી છે. આ યાદીમા અપાયેલા દ્વિપદ નામની કડીઓ અંગ્રેજી વિકિપીડિયાના લેખની છે.

અંગ્રેજી નામ દ્વિપદ નામ ગુજરાતી નામસમાનાર્થી નામો સાથે
Oystercatcher Haematopus ostralegus અબલખ, દરિયાઈ અબલખ
Night Heron Nycticorax nycticorax અવાક, વાક
Coot Fulica atra આડ, દસાડી, ભગતડુ
Pale Harrier Circus macrourus ઉજળી પટ્ટાઇ
Himalayan Griffon Vulture Gyps himalayensis ઉજળો ગીધ
Hen Harrier Circus cyaneus ઉત્તરી પટ્ટાઇ, વિલાયતી પટ્ટાઇ
White Stork Ciconia ciconia ઊજળી, સફેદ ઢોંક
Blackwinged Kite Elanus caeruleus કપાસી
Grey Heron Ardea cinerea કબુત, કબૂત બગલો
Demoiselle Crane Anthropoides virgo કરકરો
Tufted Duck Aythya fuligula કલવેતીયો, ચોટીલી કાબરી બતક
Turnstone, Ruddy Turnstone Arenaria interpres કાચબરંગી
Pond Heron Ardeola grayii કાણી બગલી
Garganey Teal Anas querquedula કાર્ડીયો, ચેત્વા
Blacktailed Godwit Limosa limosa કાલીપૂછ ગડેરા, મોટો ગડેરા
Indian Black Ibis Pseudibis papillosa કાળી કાંકણસાર
Whitenecked Stork Ciconia episcopus કાળી ટુક, ધોળી ડોક ઢોંક
Black Bittern Ixobrychus flavicollis કાળી પેણ બગલી
Indian Shag Phalacrocorax fuscicollis કાળો જળ કાગડો, વચેટ કાજિયો
Bronzewinged Jacana Metopidius indicus કાળો જળમાંજાર
Black Stork Ciconia nigra કાળો ઢોંક
Black Partridge Francolinus francolinus કાળો તેતર
Little Egret Egretta garzetta કિલિચિયો, નાનો ઢોલ બગલો
Common Crane Grus grus કુંજ
Kora or Watercock Gallicrex cinerea કોરા, જળમુરઘો
Lesser Florican Sypheotides indica ખડમોર
Curlew Numenius arquata ખલીલી, વિલાયતી ખલીલી
Grey Partridge Francolinus pondicerianus ખાડીયો તેતર, ધુળીયો તેતર
Egyptian/Indian Scavenger Vulture Neophron percnopterus ખેરો ગીધ, સફેદ ગીધ
Shoveller Anas clypeata ગયાનો, પક્તીચાંચ
Marsh Sandpiper Tringa stagnatilis ગંદાપગ તુતવારી, નાની લીલાપગ, નાની લીલાપગ તુતવારી
Greylag Goose Anser anser ગાજહંસ, રાજહંસ
Cotton Teal Nettapus coromandelianus ગીજા
Indian Whitebacked Vulture Gyps bengalensis ગીધ, શ્વેતપીઠ ગીધ
White/Rosy Pelican Pelecanus onocrotalus ગુલાબી પેણ
Great Indian Bustard Choriotis nigriceps ઘોરાડ
Spoonbill Platalea leucorodia ચમચો
Blackbreasted/Rain Quail Coturnix coromandelica ચિંગા બટેર, વર્ષા લાવરી
Red Spurfowl Galloperdix spadicea ચોખર
Crested Serpent Eagle Spilornis cheela ચોટલીયો સાપમાર
Great Crested Grebe Podiceps cristatus ચોટીલી ડુબકી, ચોટીલી મોટી ડુબકી
Falcated Teal Anas falcata ચોટીલી મુર્ઘાબી
Adjutant Stork Leptoptilos dubius જમાદાર ઢોંક, મોટો જમાદાર
Large Cormorant Phalacrocorax carbo જળ કાગડો, મોટો કાજિયો
Moorhen Gallinula chloropus જળ કૂકડી, જળમુરઘી
Pheasant-tailed Jacana Hydrophasianus chirurgus જળમાંજાર, કથ્થાઈ જળમાંજાર
Grey Junglefowl Gallus sonneratii જંગલી મુરઘો, રૂપેરી જંગલી કૂકડો
Spotted Crake Porzana porzana ટપકીલી સન્તાકૂકડી
Greater Spotted Eagle Aquila clanga ટપકીવાળો જુમ્મસ, મોટો કાળો જુમ્મસ
Painted Partridge Francolinus pictus ટાલીયો તેતર
Redwattled Lapwing Vanellus indicus ટીટોડી
Spotbill Duck Anas poecilorhyncha ટીલાવળી બતક, ટીલીયાળી બતક
White-eyed Buzzard Butastur teesa ટીસો, શ્વેતનેણ ટીસો
Whitebreasted Waterhen Amaurornis phoenicurus ડવક, સફેદ ચતરી
Cinereous Vulture Aegypius monachus ડાકુ (પક્ષી), શાહી ગીધ
Little Grebe Tachybaptus ruficollis ડુબકી, નાની ડુબકી
Cattle Egret Bubulcus ibis ઢોર બગલો, બગલો
Painted Stork Mycteria leucocephala ઢોંક, પીળી ચાંચ ઢોંક
Kentish Plover Charadrius alexandrinus ઢોંગીલી, ભુલામણી ઢોંગીલી
White-eyed Pochard or Ferruginous Duck Aythya nyroca તમ્મી, ધોળી આંખ, કારચીયા
Redheaded Merlin Falco chicquera તારામતી (પક્ષી)
Terek Sandpiper Tringa terek તુતવારી, ચંચળ
Whitebellied Sea Eagle Haliaeetus leucogaster દરિયાઈ ગરુડ
Indian Reef Heron Egretta gularis દરિયાઈ બગલો
Scaup Duck Aythya marila દરિયાઈ બતક, કાબરી કારચીયા
Bewick’s Swan Cygnus columbianus દેવહંસ
Tawny Eagle/Eastern Steppe Eagle Aquila rapax દેશી જુમ્મસ
Hobby Falco subbuteo ધોતી (પક્ષી)
White Ibis Threskiornis aethiopica ધોળી કાંકણસાર
Nakta, Comb Duck Sarkidiornis melanotos નક્ટા
Purple Heron Ardea purpurea નદી, નદી બગલો
Whimbrel Numenius phaeopus નાની ખલીલી
Brown Crake Amaurornis akool નાની ડવક
Common Teal Anas crecca નાની બતક, મુર્ઘાબી, નાની મુર્ઘાબી
Lesser Sand Plover Charadrius mongolus નાની રાતળ ટીટોડી, નાની ઢોંગીલી
Lesser Kestrel Falco naumanni નાની લરજી
Baillon’s Crake Porzana pusilla નાની સન્તાકૂકડી
Lesser Whistling Teal Dendrocygna javanica નાની સિસોટી, નાની સિસોટી બતક
Lesser Frigate Bird Fregata minor નાનો ચાંચીયો
Lesser Adjutant Leptoptilos javanicus નાનો જમાદાર
Little Cormorant Phalacrocorax niger નાનો જળ કાગડો, નાનો કાજિયો
Lesser Spotted Eagle Aquila pomarina નાનો ટપકીવાળો જુમ્મસ, નાનો કાળો જુમ્મસ
Lesser Flamingo Phoeniconaias minor નાનો બલો, નાનો હંજ
Purple Moorhen Porphyrio porphyrio નીલ કૂકડી, નીલ જળમુરઘો
Mallard Anas platyrhynchos નીલશિર
Bartailed Godwit Limosa lapponica પટ્ટાપૂછ ગડેરા, રેખાપૂછ ગડેરા, નાનો ગડેરા
Montagu’s Harrier Circus pygargus પટ્ટી પટ્ટાઇ
Bittern Botaurus stellaris પરદેશી પેણ બગલો, શિયાળુ પેણ બગલી
Red Kite Milvus milvus પરદેશી સમડી
Booted Hawk-Eagle Hieraaetus pennatus પરદેશી સંસાગર, શિયાળુ સંસાગર
Marsh Harrier Circus aeruginosus પાન પટ્ટાઇ
Wigeon Anas penelope પિયાસણ, પિયાસયુ, ફારૌ
Bluebreasted Banded Rail Rallus striatus પિરોજી પાન લૌવા, પટવાળી સન્તાકૂકડી
Yellow Bittern Ixobrychus sinensis પીળી પેણ બગલી
Glossy Ibis Plegadis falcinellus પેણ, નાની કાંકણસાર
Openbill Stork Anastomus oscitans ફાટીચાંચ ઢોંક, ગુગળા
Griffon Vulture Gyps fulvus બદામી ગીધ, પહાડી ગીધ
Brown Bobby Sula leucogaster બદામી વાઘોમડા
Blacknecked Stork Ephippiorhynchus asiaticus બનારસ (પક્ષી), મોટો ઢોંક
Greater Flamingo Phoenicopterus roseus બલો, હંજ, મોટો હંજ
Saker/Laggar Falcon Falco biarmicus બાગડ
Goshawk Accipiter gentilis બાજ, મોટો શકરો
Grey Plover Pluvialis squatarola બાતણ ટીટોડી, મોટી બાતણ
Sparrow-Hawk Accipiter nisus બાદશાહ શકરો
Little Bustard-Quail Turnix sylvatica બીલ બટેર, નાની બીલ બટેર
Median Egret, Smaller Egret Egretta intermedia બુલા, ઢોલ બગલો
Besra Sparrow-Hawk Accipiter virgatus બેસ્રામ બેસ્રા શકરો
Brahminy Kite Haliastur indus બ્રાહ્મણી ચીલ, ભગવી સમડી
Ruddy Shelduck/Brahminy Duck Tadorna ferruginea બ્રાહ્મણી બતક, સુરખાબ, ભગવી સુરખાબ
Yellowlegged Button Quail Turnix tanki ભારતી બીલ બટેર
Longbilled Vulture Gyps indicus ભુખરો ગીધ, ગિરનારી ગીધ
Pallas’s Fishing Eagle Haliaeetus leucoryphus મત્સ્ય ગરુડ, પલાસનો માછીમાર
Smew Mergus albellus મત્સ્ય ભોજ
Honey Buzzard Pernis ptilorynchus મધિયો
Sociable Lapwing Vanellus gregarius મળતાવડી ટીટોડી
Osprey Pandion haliaetus માછીમાર
Oriental Hobby Falco severus મોટી ધોતી
Grey Quail Coturnix coturnix મોટી બટેર
Large Whistling Teal Dendrocygna bicolor મોટી સિસોટી બતક
Large Egret Ardea alba મોટો સફેદ બગલો, મોટો ધોળો બગલો
Changeable Hawk-Eagle Spizaetus cirrhatus મોર બાજ
Common/Indian Peafowl Pavo cristatus મોર, ઢેલ
Longlegged Buzzard Buteo rufinus મૌસમી ટીસો
Common Pochard Aythya ferina રાખોડી કારચીયા, તરંડીયો, લાલ શિર
Greyheaded Fishing Eagle Ichthyophaga ichthyaetus રાખોડી શિર માછીમાર, રાખોડી શિર મત્સ્ય ગરુડ
Spotted Redshank Tringa erythropus રાખોડીયો રાતાપગ, કાળી તુતવારી
Barheaded Goose Anser indicus રાજહંસ
Buzzard Buteo buteo રાણા ટીસો, નાનો ટીસો
Large Sand Plover Charadrius leschenaulti રાતળ ટીટોડી, મોટી ઢોંગીલી
Common Redshank Tringa totanus રાતાપગ, રાતાપગ તુતવારી
Ruddy Crake Porzana fusca રાતી સન્તાકૂકડી
Spottedbilled/ Grey Pelican Pelecanus philippensis રુપેરી પેણ, ચોટલી પેણ
Kestrel Falco tinnunculus લરજી, મોટી લરજી
Red Junglefowl Gallus gallus લાલ જંગલી કૂકડો
Redcrested Pochard Netta rufina લાલચાંચ કારચીયા, રાતોબારી
Redlegged Falcon Falco vespertinus લાલપાન ભેરી
Rock Bush Quail Perdicula argoondah લાવરી, ભડકીયું, વગડાઉ ભડકીયું
Common Greenshank Tringa nebularia લીલાપગ, મોટી લીલાપગ તુતવારી, તીમતીમા
Green Sandpiper Tringa ochropus લીલી તુતવારી, લીલીપગ તુતવારી, શ્વેતપૂછ તુતવારી
Little Green Heron Ardeola striatus લીલી બગલી
Gadwall Anas strepera લુહાર (પક્ષી)
Yellow-wattled Lapwing Vanellus malabaricus વગડાઉ ટીટોડી, પારસણ ટીટોડી
Wood Sandpiper Tringa glareola વન તુતવારી
Jungle Bush Quail Perdicula asiatica વન લાવરી, વન ભડકીયું
Little Ringed Plover Charadrius dubius વિલાયતી ઝીણી ટીટોડી
Shikra Accipiter badius શકરો
Imperial Eagle Aquila heliaca શાહી જુમ્મસ
Peregrine/Shaheen Falcon Falco peregrinus શાહીન, કાળો શાહીન, લાલ માથાની શાહીન
Rednecked Grebe Podiceps griseigena શિયાળુ મોટી ડુબકી
Whooper Swan Cygnus cygnus શિરસાગર દેવહંસ
Black Eagle Ictinaetus malayensis શ્યામ ગરુડ
Blacknecked Grebe Podiceps nigricollis શ્યામગ્રીવા ડુબકી, શિયાળુ નાની ડુબકી
Masked Booby Sula dactylatra શ્યામમુખ વાઘોમડા
Whitefronted Goose Anser albifrons શ્વેતભાલ ગાજ હંસ, શ્વેતભાલ હંસ
Whitetailed Lapwing Vanellus leucurus સફેદ પૂછડી ટીટોડી, શ્વેતપૂછ ટીટોડી
Marbled Teal Marmaronetta angustirostris સફેદ મુર્ઘાબી, ધોળી બતક
Common Shelduck Tadorna tadorna સફેદ સુરખાબ
Black Kite, Pariah Kite, Blackeared Kite Milvus migrans સમડી, ચીલ, કાશ્મીરી ચીલ, શિયાળુ સમડી, દેશી સમડી
Darter Anhinga melanogaster સર્પગ્રીવા
Bonelli’s Eagle Hieraaetus fasciatus સંસાગર
Short-toed Eagle Circaetus gallicus સાપમાર
Common Sandpiper Tringa hypoleucos સામાન્ય તુતવારી, નાની તુતવારી
Sarus Crane Grus antigone સારસ
Pintail Anas acuta સિંગ્પર
Chestnut Bittern Ixobrychus cinnamomeus સુરંગી પેણ બગલી
Eastern Golden Plover Pluvialis dominica સોનેરી બાતણ ટીટોડી, સોનેરી બાતણ
Baikal Teal Anas formosa સોહામણી મુર્ઘાબી
Upland Buzzard Buteo hemilasius હિમાલયા ટીસો, મોટો ટીસો
Common Bustard-Quail Turnix suscitator હોર્ન બટેર, કાળીચટી બીલ બટેર
Houbara Bustard Chlamydotis undulata હૌબર, ટીલુર
Singing Bush Lark Mirafra javanica અગન, અગન ચંડુલ
Tickell’s Blue Flycatcher Muscicapa tickelliae અધરંગ
Ashy Swallow-Shrike Artamus fuscus અબાબીલ લટોરો
Malabar Whistling Thrush Myiophonus horsfieldii ઇન્દ્રરાજ, કસ્તુરો
Large Crowned Leaf Warbler Phylloscopus occipitalis ઉત્તરાખંડી ફુત્કી
Chestnutbellied Nuthatch Sitta castanea કથ્થાઇ પેટ થડચડ
Whitecheeked Bulbul Pycnonotus leucogenys કનરા બુલબુલ
Paddyfield Warbler Acrocephalus agricola કમોદનો ટીકટીકી, નાનો કરકરીયો
Rufousbellied Babbler Dumetia hyperythra કરમદીનું લલેડુ
Indian Cliff Swallow Hirundo fluvicola કરાડ અબાબીલ, નાનુ તારોડીયુ
Blackbird Turdus merula કસ્તુરી
House Crow Corvus splendens કાગડો
Redwinged Bush Lark Mirafra erythroptera કાઠિયાવાડી અગીયા, અગીયો ચંડુલ
Rufousbacked Shrike Lanius schach કાઠિયાવાડી લટોરો
Franklin’s/Ashy-grey Wren-Warbler Prinia hodgsonii કાઠીયાવાડી ફુત્કી, નાની ફડકફુત્કી
Common Myna Acridotheres tristis કાબર, કથ્થઈ કાબર
House Martin Delichon urbica કાબરી અબાલી
Pied Myna Sturnus contra કાબરી કાબર
Whitewinged Black Tit Parus nuchalis કાબરી રામચકલી
Pied Flycatcher-Shrike Hemipus picatus કાબરો કશ્યો
Pied Chat Oenanthe picata કાબરો પીદ્દો
Whitebellied Minivet Pericrocotus erythropygius કાબરો રાજાલાલ
Blackheaded Cuckoo-Shrike Coracina melanoptera કાળા માથાનો કશ્યો, શ્યામશિર કશ્યો
Blackheaded Oriole Oriolus xanthornus કાળા માથાનો પીલક, શ્યામશિર પીલક
Ashy Wren-Warbler Prinia socialis કાળી પાન ફુત્કી
Black Drongo Dicrurus adsimilis કાળો કોસીટ, કાળીયો કોશી
Jungle Wren-Warbler Prinia sylvatica કાંટની ફુત્કી
Common Wood Shrike Tephrodornis pondicerianus કાંટનો લટોરો
Bristled Grass Warbler Chaetornis striatus કાંટાવાળી ખડ ફુત્કી
Scarlet Minivet Pericrocotus flammeus કેશરિયો રાજાલાલ, મોટો રાજાલાલ
Striated or Redrumped Swallow Hirundo daurica કેંચી અબાબીલ
Large Pied Wagtail Motacilla maderaspatensis ખંજન
Spotted Flycatcher Muscicapa striata ખાખી માખીમાર, દીવાળી માખીમાર
Rufoustailed Finch-Lark Ammomanes phoenicurus ખેતરિયો
Indian Tree Pie Dendrocitta vagabunda ખેરખટ્ટો, ખખેડો
Jungle Crow Corvus macrorhynchos ગિરનારી કાગડો
Crested Lark Galerida cristata ઘાઘસ ચંડુલ
Streaked Fantail Warbler Cisticola juncidis ઘાસની ફુત્કી, નાની પાન ટીકટીકી
House Sparrow Passer domesticus ચકલી
Redbreasted Flycatcher Muscicapa parva ચટકી માખીમાર
Sykes’s Crested Lark Galerida deva ચંડુલ, નાનો ચંડુલ
Eastern Skylark Alauda gulgula જળ અગન, ભરત ચંડુલ
Chiffchaff Phylloscopus collybita જળ કીટકીટ, બદામી ફુત્કી
Indian Skimmer Rynchops albicollis જળ-હળ
Whitethroated Fantail Flycatcher Rhipidura albicollis ટપકીલી નાચણ
Spotted Babbler Pellorneum ruficeps ટપકીલી
Starling Sturnus vulgaris તેલીયું વૈયું, કાળુ વૈયું
Black Redstart Phoenicurus ochruros થરથરો
Tailor Bird Orthotomus sutorius દરજીડો
White Wagtail Motacilla alba દીવાળી ઘોડો
Paradise Flycatcher Terpsiphone paradisi દુધરાજ, તરવરિયો
Swallow Hirundo rustica દેરાસરી અબાબીલ, શિયાળુ તારોડીયુ
Indian Robin Saxicoloides fulicata દેવચકલી, કાળી દેવી
Paddyfield Pipit Anthus novaeseelandiae દેશી ધાનચીડી
Magpie-Robin Copsychus saularis દૈયડ
Indian Tree Pipit Anthus hodgsoni ધાનચીડી
Indian Pitta Pitta brachyura નવરંગ, હરિયો
Whitebrowed Fantail Flycatcher Rhipidura aureola નાચણ
Shortbilled Minivet Pericrocotus brevirostris નાની ચાંચવાળો રાજાલાલ
Small Sunbird Nectarinia minima નાનો શક્કરખોરો
Lesser Whitethroat Sylvia curruca નાનો શ્વેતકંઠ
Bluethroat Erithacus svecicus નીલકંઠી
Baybacked Shrike Lanius vittatus પચનક લટોરો
Purplerumped Sunbird Nectarinia zeylonica પચરંગી શક્કરખોરો
Brown Rock Pipit Anthus similis પથરાળ ધાનચીડી
Crag Martin Hirundo rupestris પરદેશી ગર અબાબીલ, મોટી અબાલી
Collared Sand Martin Riparia riparia પરદેશી રેતાળ અબાબીલ
Redbacked Shrike Lanius collurio પરદેશી લટોરો, રેતીયો લટોરો, લાલપીઠ લટોરો
Greyheaded Myna Sturnus malabaricus પવાઈ મેના
Great Reed Warbler Acrocephalus stentoreus પાન ટીકટીકી, મોટો પાન કરકરીયો
Plain Wren-Warbler Prinia subflava પાન ફડકફુત્કી
Grasshopper Warbler Locustella naevia પાન ફુત્કી
Blue Rock Thrush Monticola solitarius પાન્ડુ શામા, નિલ કસ્તુરો
Verditer Flycatcher Muscicapa thalassina પીરોજી માખીમાર
Golden Oriole Oriolus oriolus પીલક, સોનેરી પીલક
Yellowheaded Wagtail Motacilla citreola પીળા માથાનો પીલકીયો
Tickell’s Flowerpecker Dicaeum erythrorhynchos પીળી ચાંચવાળી ફુલસુંઘણી
Yellowcheeked Tit Parus xanthogenys રામચકલી-પીળી ચોટલી
Isabelline Chat Oenanthe isabellina પીળો પીદ્દો
Short-toed Lark Calandrella cinerea પુલક, સાદુ ચંડુલ
Yellowbacked Sunbird Aethopyga siparaja ફુલરાજ, ફુલરાજ શક્કરખોરો
Thickbilled Flowerpecker Dicaeum agile ફુલસુંઘણી
Brown Shrike Lanius cristatus બદામી લટોરો
Brahminy Myna Sturnus pagodarum બબ્બાઈ, બ્રાહ્મણી મેના
Redvented Bulbul Pycnonotus cafer બુલબુલ
Yellow-eyed Babbler Chrysomma sinense ભારતીય પીળી આંખવાળું લલેડુ
Whitethroat Sylvia communis ભારતીય શ્વેતકંઠ
Sand Lark Calandrella raytal ભાવનગરી રેતાળ ચંડુલ, રેત ચંડુલ
Greater Racket-tailed Drongo Dicrurus paradiseus ભીમરાજ
Blueheaded Rock Thrush Monticola cinclorhynchus ભુરા માથાનો કસ્તુરો
Yellow Wagtail Motacilla flava ભૂરા માથાનો પીલકીયો
Blacknaped Monarch Flycatcher Monarcha azurea ભૂરો માખીમાર, નિલપંખો
Dusky Crag Martin Hirundo concolor ભેખડ અબાબીલ, નાની અબાલી
Ashycrowned Finch-Lark Eremopterix grisea ભોંચકલી, રાખોડી શિર ભોંચકલી
Velvetfronted Nuthatch Sitta frontalis મખમલી થડચડ
Malabar Crested Lark Galerida malabarica મલબારી ચંડુલ
Orangeheaded Ground Thrush Zoothera citrina મલાગીર કસ્તુરો, નારંગી કસ્તુરો
Grey Hypocolius Hypocolius ampelinus મસ્કતી લટોરો
Raven Corvus corax મહાકાગ
Marshall’s Iora Aegithina nigrolutea માર્શલનો શૌબિન્ગા
Stone Chat, Collared Bush Chat Saxicola torquata મેંદિયો પીદ્દો
Largebilled Reed Warbler Acrocephalus stentoreus મોટી ચાંચવાળો પાન ટીકટીકી
Thickbilled Warbler Acrocephalus aedon મોટો કરકરીયો
Large Cuckoo-Shrike Coracina novaehollandiae મોટો કશ્યો
Orphean Warbler Sylvia hortensis મોટો શ્વેતકંઠ
Eastern Calandra Lark Melanocorypha bimaculata મોટો સાદુ ચંડુલ
Leaf Warbler, Willow Warbler Phylloscopus trochilus યુરોપી ફુત્કી
Large Desert Lark or Bifasciated Lark Alaemon alaudipes રણ ચંડુલ
Desert Wheatear Oenanthe deserti રણ પીદ્દો
Desert Warbler Sylvia nana રણ ફુત્કી, રણ શ્વેતકંઠ
Grey Drongo Dicrurus leucophaeus રાખોડી કોસીટ
Spotted Grey Creeper Salpornis spilonotus રાખોડી થડચડ
Rufous Chat Erythropygia galactotes રાખોડી પીઠ
Greyheaded Flycatcher Culicicapa ceylonensis રાખોડી પીળો માખીમાર
Large Grey Babbler Turdoides malcolmi રાખોડી લલેડુ
Small Minivet Pericrocotus cinnamomeus રાજાલાલ, નાનો રાજાલાલ
Brown Flycatcher Muscicapa latirostris રાતો માખીમાર, બદામી માખીમાર
Grey Tit Parus major રામચકલી, રાખોડી રામચકલી
Grey Shrike Lanius excubitor રૂપારેલ, દુધીયો લટોરો, મોટો લટોરો
Plain Sand Martin Riparia paludicola રેત અબાલી
Blackthroated/Redthroated Thrush Turdus ruficollis લાલકંઠ કસ્તુરો
Redtailed Chat Oenanthe xanthoprymna લાલપુચ્છ પીદ્દો
Rufoustailed Flycatcher Muscicapa ruficauda લાલપૂછ માખીમાર, બદામીપૂછ માખીમાર
Rufousfronted Wren-Warbler Prinia buchanani લાલભાલ ફુત્કી
Greenish Leaf Warbler Phylloscopus trochiloides લીલાશ વાળો કીટકીટ, લીલો કીટકીટ, ઝાંખી લીલી ફુત્કી
Goldmantled Chloropsis Chloropsis cochinchinensis લીલો હરિયો, જોર્ડનનો હરિયો
Wiretailed Swallow Hirundo smithii લેસર અબાબીલ
Jungle Myna Acridotheres fuscus વન કાબર
Grey Wagtail Motacilla cinerea વન પીલકીયો
Jungle Babbler Turdoides striatus વન લલેડુ
Forest Wagtail Motacilla indica વનઘોડો
Slatyheaded Scimitar Babbler Pomatorhinus schisticeps વાપી લલેડુ
Streaked Wren-Warbler Prinia gracilis વીડ ફુત્કી, રણ ફડકફુત્કી
Rosy Starling Sturnus roseus વૈયું, ગુલાબી વૈયું
Purple Sunbird Nectarinia asiatica શક્કરખોરો, જાંબલી શક્કરખોરો, ફુલચકલી
Pied Bush Chat Saxicola caprata શામો પીદ્દો
Shama Copsychus malabaricus શામો
Bank Myna Acridotheres ginginianus શિરાજી કાબર, ઘોડા કાબર
Common Babbler Turdoides caudatus શેરડી લલેડુ
Common Iora Aegithina tiphia શૌબિન્ગા
Blackcrowned Finch-Lark Eremopterix nigriceps શ્યામશિર ભોંચકલી
Moustached Sedge Warbler Acrocephalus melanopogon શ્વેતનયના પાન ટીકટીકી
White-eye Zosterops palpebrosa શ્વેતનયના, બબુના
Whitebrowed bulbul Pycnonotus luteolus સફેદ નૈના બુલબુલ
Whitebellied Drongo Dicrurus caerulescens સફેદ પેટનો કોસીટ
Plain Yellowbrowed Leaf Warbler Phylloscopus inornatus સાદી ફુત્કી
Plaincoloured Flowerpecker Dicaeum concolor સાદી ફુલસુંઘણી
Olivaceous Leaf Warbler Phylloscopus griseolus સાદો કીટકીટ, લદાખી ફુત્કી
Redwhiskered Bulbul Pycnonotus jocosus સિપાઈ બુલબુલ
Quaker Babbler Alcippe poioicephala સીટીમાર લલેડુ
Booted Warbler Hippolais caligata સીતા ફુત્કી
Goldfronted Chloropsis Chloropsis aurifrons હરિયો, સોનેરીભાલ હરિયો
Longtailed Minivet Pericrocotus ethologus હિમાચલી રાજાલાલ
Vinaceousbreasted Pipit Anthus roseatus હોગસન્સ ધાનચીડી
Blackthroated Weaver Bird Ploceus benghalensis કાળા ગળાની સુઘરી
Blackheaded Bunting Emberiza melanocephala કાળા માથાનો ગન્ડમ
Common Rosefinch Carpodacus erythrinus ગુલાબી ચકલી, ગુલાબી તુતી
Greynecked Bunting Emberiza buchanani પથરાળ ગન્ડમ, થોરિયો ગન્ડમ
Whitethroated Munia Lonchura malabarica પવઈ મુનિયા, શ્વેતકંઠ તપશિયુ
Yellowthroated Sparrow Petronia xanthocollis પહેલવાન ચકલી, રાજી ચકલી
Crested Bunting Melophus lathami મોરચકલી, કથ્થઈપંખ, મોરગન્ડમ
Striolated Bunting Emberiza striolata લહેરીયો, લહેરીયો ગન્ડમ
Redheaded Bunting Emberiza bruniceps લાલ માથાનો ગન્ડમ
Streaked Weaver Bird Ploceus manyar લીટીવાળી સુઘરી
Green Munia Estrilda formosa લીલી મુનિયા, લીલુ તપશિયુ
Spotted Munia Lonchura punctulata શીંગબાજ, ટપકાંવાળી મુનિયા, ટાલીયું તપશિયુ
Blackheaded Munia Lonchura malacca શ્યામશિર તપશિયુ
Whitecapped Bunting Emberiza stewarti શ્વેતશિર ગન્ડમ
Baya Ploceus philippinus સુઘરી
Red Munia or Avadavat Estrilda amandava સુરખ, લાલ મુનિયા, લાલ તપશિયુ