સભ્ય:Vikram Damecha Rampura

વિકિપીડિયામાંથી


રામપુરા દામા
—  ગામ  —
રામપુરા દામાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 24°17′05″N 72°03′54″E / 24.2848351°N 72.0649313°E / 24.2848351; 72.0649313
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બનાસકાંઠા
તાલુકો ડીસા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ બટાટા, બાજરી, [મગફળી]], શાકભાજી

[૨] રામપુરા (દામા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકાનું એક ગામ છે.[૧] રામપુરા (દામા) ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બટાટા, મગફળી, બાજરી, કપાસ, દાડમ, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,રામપુરા ગામ માં મોટો વડલો છે તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે અને ગામ માં રામપુરા મઠ જાગીર છે ત્યાં ઓગડ મહારાજ નું મોટું મંદિર છે.

રામપુરા ગામ માં 4 લાઈન રોડ અને સ્ટ્રીટ લાઈટ અને સીસી ટીવી કેમેરા થી સજ્જ છે

ગૌચર જમીન નું દબાણ દૂર કરી ને નવા મેદાન નું નિર્માણ કરવા માં આવી રહ્યું છે

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Villages and Towns in Deesa Taluka of Banaskantha, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ 2019-12-17.[હંમેશ માટે મૃત કડી]

વિક્રમ દામેચા HV સ્ટુડીયો