પોષ વદ ૧૪
Appearance
પોષ વદ ૧૪ ને ગુજરાતી માં પોષ વદ ચતૃર્દશી કે પોષ વદ ચૌદશ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના ત્રીજા મહિનાનો ઓગણત્રીસમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના દશમાં મહિનાનો ઓગણત્રીસમો દિવસ છે.
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]- શીવરાત્રી
- જૈન - ૪થા તીર્થંકર અભિનંદનનાથનું કેવળ જ્ઞાન કલ્યાણક
મહત્વની ઘટનાઓ [૧]
[ફેરફાર કરો]જન્મ
[ફેરફાર કરો]અવસાન
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |