લાખાબાવળ
Appearance
લાખાબાવળ | |||||||
— ગામ — | |||||||
અક્ષાંશ-રેખાંશ | 23°34′N 70°38′E / 23.57°N 70.63°E | ||||||
દેશ | ભારત | ||||||
રાજ્ય | ગુજરાત | ||||||
જિલ્લો | જામનગર | ||||||
વસ્તી • ગીચતા |
૪,૫૦૦ (૨૦૧૧) • 30/km2 (78/sq mi) | ||||||
લિંગ પ્રમાણ | ૯૦૦ ♂/♀ | ||||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
વિસ્તાર • ઉંચાઇ |
22 square kilometres (8.5 sq mi) • 59 metres (194 ft) | ||||||
કોડ
|
લાખાબાવળ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જામનગર જિલ્લાના જામનગર તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામ જામનગર શહેરથી ૧૫ કિ.મી.ના અંતરે આવેલું છે. લાખાબાવળા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, રેલ્વે સ્ટેશન, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમ જ દૂધની ડેરી જેવી સવલતો છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]લાખાબાવળ ગામ પ્રાચિન હડપ્પન સંસ્કૃત્તિના અવશેષો ધરાવતું ગામ છે. ભૂતકાળમાં અહીંથી જૈન અને બૌદ્ધ ધર્મના અવશેષો પણ મળેલા છે. અહીં આવેલા ટીંબાને રાજ્ય સંરક્ષિત સ્મારક (S-GJ-79) જાહેર કરાયેલ છે.
છબીઓ
[ફેરફાર કરો]-
તાલુકા શાળા
-
કન્યા શાળા
-
પંચાયત ઓફિસ
-
રેલ્વે સ્ટેશન
-
રેલ્વે સ્ટેશન
-
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર
-
મોહંમદી મસ્જિદ
-
ડૉ.આંબેડકર ચોક
-
વિમાન ચોક
-
ગૌશાળા
| ||||||||||||||||
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |