લખાણ પર જાઓ

બેલૂર મઠ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૨: લીટી ૨:
[[ચિત્ર:Ramakrishna_Marble_Statue.jpg|right|thumb|300px|બેલૂર મઠના મૂળ મંદિર ખાતે રામકૃષ્ણ પરમહંસની સંગેમરમરની મૂર્તિ]]
[[ચિત્ર:Ramakrishna_Marble_Statue.jpg|right|thumb|300px|બેલૂર મઠના મૂળ મંદિર ખાતે રામકૃષ્ણ પરમહંસની સંગેમરમરની મૂર્તિ]]


'''બેલૂર મઠ''' [[ભારત]] દેશના પૂર્વ ભાગમાં આવેલ [[પશ્ચિમ બંગાળ]] રાજ્યમાં હુગલી નદીના પશ્ચિમ કિનારા પર બેલૂર ખાતે સ્થિત છે. અહીં રામકૃષ્ણ મિશન તથા રામકૃષ્ણ મઠનાં મુખ્યાલયો આવેલ છે. આ મઠના વાસ્તુમાં હિંદુ, ઈસ્લામ તથા ખ્રિસ્તી તત્ત્વોનું સંમિશ્રણ કરવામાં આવેલ છે, જે ધર્મોની એકતાનું પ્રતીક છે. આ મઠ સંકૂલની સ્થાપના ઈ. સ. ૧૮૯૭ના વર્ષમાં [[સ્વામી વિવેકાનંદ|સ્વામી વિવેકાનંદે]] કરી હતી.
'''બેલૂર મઠ''' [[ભારત]] દેશના પૂર્વ ભાગમાં આવેલ [[પશ્ચિમ બંગાળ]]રાજ્યમાં હુગલી નદીના પશ્ચિમ કિનારા પર બેલૂર ખાતે સ્થિત છે. અહીં રામકૃષ્ણ મિશન તથા રામકૃષ્ણ મઠનાં મુખ્યાલયો આવેલ છે. આ મઠના વાસ્તુમાં હિંદુ, ઈસ્લામ તથા ખ્રિસ્તી તત્ત્વોનું સંમિશ્રણ કરવામાં આવેલ છે, જે ધર્મોની એકતાનું પ્રતીક છે. આ મઠ સંકૂલની સ્થાપના ઈ. સ. ૧૮૯૭ના વર્ષમાં [[સ્વામી વિવેકાનંદ|સ્વામી વિવેકાનંદે]] કરી હતી.

== બાહ્ય કડીઓ ==
* [http://www.belurmath.org બેલૂર મઠ જાળસ્થળ]
* [http://astrobix.com/hindudharm/post/belur-math-dakshineswar-belur-math-establishment.aspx બેલૂર મઠ, દક્ષિણેશ્વર]
* [http://www.rkmhq.org/ અધિકૃત જાળસ્થળ- રામકૃષ્ણ મિશન તથા રામકૃષ્ણ મઠ]
* [http://www.belurmath.org/symphony_in_architecture_ramakrishna_temple/index.htm સ્થાપ્ત્ય-રામકૃષ્ણ પરમહંસ મિશન, બેલૂર મઠ]
* [http://www.chennaimath.org/estore/belur-math-pilgrimage Belur Math Pilgrimage] ઓનલાઇન પુસ્તક (પીડીએફ) [http://www.belurmath.org/pdf_files/belurmath_pilgrimage.pdf]
* [http://www.atmajyoti.org/video/belur_to_dakshineshwar.mov વિડિયો-દર્શન]


[[શ્રેણી:જોવાલાયક સ્થળો]]
[[શ્રેણી:જોવાલાયક સ્થળો]]

૧૯:૧૯, ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૬ સુધીનાં પુનરાવર્તન

બેલૂર મઠ
બેલૂર મઠના મૂળ મંદિર ખાતે રામકૃષ્ણ પરમહંસની સંગેમરમરની મૂર્તિ

બેલૂર મઠ ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલ પશ્ચિમ બંગાળરાજ્યમાં હુગલી નદીના પશ્ચિમ કિનારા પર બેલૂર ખાતે સ્થિત છે. અહીં રામકૃષ્ણ મિશન તથા રામકૃષ્ણ મઠનાં મુખ્યાલયો આવેલ છે. આ મઠના વાસ્તુમાં હિંદુ, ઈસ્લામ તથા ખ્રિસ્તી તત્ત્વોનું સંમિશ્રણ કરવામાં આવેલ છે, જે ધર્મોની એકતાનું પ્રતીક છે. આ મઠ સંકૂલની સ્થાપના ઈ. સ. ૧૮૯૭ના વર્ષમાં સ્વામી વિવેકાનંદે કરી હતી.

બાહ્ય કડીઓ