લખાણ પર જાઓ

રશ્મિ બંસલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
પાનાં "Rashmi Bansal" નું ભાષાંતર કરીને બનાવેલ
(કોઇ તફાવત નથી)

૧૭:૩૫, ૩ માર્ચ ૨૦૧૯ સુધીનાં પુનરાવર્તન

Rashmi Bansal

રશ્મી બંસલ એક ભારતીય નોન-ફિકશન લેખિકા અને ઉદ્યોગપતિ છે. ૨૦૧૯ સુધીમાં, તેઓએ ઔદ્યોગિક સાહસ ને લગતા નવ પુસ્તકો લખ્યા છે. [] [] તેમનુ પહેલુ પુસ્તક, સ્ટે હંગ્રી સ્ટે ફુલિશે ૨૫ એમબીએ સાહસિકોની પ્રગતિનો અભ્યસ કર્યો હતો અને તેની ૫,૦૦,૦૦૦ નકલો વેચાઈ હતી, જે ભારતમાં પ્રકાશિત પુસ્તકોનો રેકોર્ડ છે. [] તેમના પુસ્તકો વેસ્ટલેન્ડ (પ્રકાશક) દ્વાર પ્રકાશિત કરવામાં આવ્યા છે.

  1. "Author Rashmi Bansal Biography, Books, Blog, Marriage, Husband, Daughter". Youth Developers. મેળવેલ 5 November 2016. CS1 maint: discouraged parameter (link)
  2. "Rashmi Bansal: An Author, Speaker and Entrepreneur!". Yo! Success. 15 July 2015. મેળવેલ 5 November 2016. CS1 maint: discouraged parameter (link)
  3. Satyam Sarvaiya (9 January 2017). "ASSIGNMENT COMMUNICATION SKILLS BOOK REVIEW ON: "STAY HUNGRY STAY FOOLISH"". Satyam Sarvaiya. મેળવેલ 17 March 2017. CS1 maint: discouraged parameter (link)
  4. "God's Own Kitchen" by Rashmi Bansal, Westland