લખાણ પર જાઓ
ગુજરાતીમાં ટાઈપ કરવા માટે ડાબી બાજુના હાંસિયામાં (કે લેખની ઉપર) ભાષાઓ કે Languages પર (કે તેની બાજુમાં રહેલા પર) ક્લિક કરી Inputમાં ગુજરાતી હેઠળ તમને અનુકૂળ કીબોર્ડ પસંદ કરો.

અકબર ખાન મેહવા

વિકિપીડિયામાંથી

અકબર ખાન મેહવા એક ગામ છે, જે ગુજરાતના પાનતલાવડીનો એક ભાગ છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

રેવા કાંઠાના પાંડુ મહેવાસ વિભાગના અઢી ચોરસ માઈલના વિસ્તારમાં ફેલાયેલા આ રજવાડામાં, એક નગર અને બે ગામડાઓનો સમાવેશ થતો હતો. આ રજવાડાના શાસકો મુસ્લિમ હતા. ૧૯૦૧માં તેની સંયુક્ત વસ્તી ૧૭૮ હતી અને રાજ્યની આવક ૨,૫૪૪ રૂપિયા (ઈ. સ. ૧૯૦૩-૪, મોટે ભાગે જમીન મહેસૂલ) હતી અને રાજપીપળા રજવાડાને તે ૧૨૭ રૂપિયાની ખંડણી આપતું હતું.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]