અક્ષય વિકાસ

વિકિપીડિયામાંથી

અક્ષય વિકાસ (અંગ્રેજી: Sustainable Development), વિકાસ માટેની એક એવી બાબત છે, કે જેમાં વિકાસની નીતિઓ બનાવતી વખતે 'માનવીની વર્તમાન જરૂરીયાત જ પૂર્ણ કરવી એમ નહિ પરંતુ કાયમ માટે માનવીની જરૂરીયાતો પૂર્ણ થાય,' એનું ખાસ ધ્યાન રાખવામાં આવે. આને કાયમી વિકાસ અથવા ટકાઉ વિકાસ પણ કહેવાય છે. આ ઉપરાંત કુદરતી પર્યાવરણની સુરક્ષા તેમ જ સંતુલનનો પુરેપુરો ખ્યાલ રાખવામાં આવે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]