લખાણ પર જાઓ

અગ્નિવેશ

વિકિપીડિયામાંથી

અગ્નિવેશ કે અગ્નિવેશ્ય, અગસ્ત્ય ઋષિના એ નામનો એક શિષ્ય અને દ્રોણાચાર્યના ગુરુ પરમ તેજસ્વિ ઋષિ હતા. દ્રોણાચાર્ય તથા દ્રુપદએ તેમની પાસેથી ધનુર્વિદ્યા શીખી હતી.[] અગ્નિવેશ્ય પાસેથી દ્રોણાચાર્યને બ્રહ્મશિર નામનું અસ્ત્ર પણ મળ્યું હતું. પાંડવો જ્યારે દ્વૈતવનમાં રહેતા હતા ત્યારે અગ્નિવેશ્ય કંઈ કાળ સુધી તેમની સાથે હતા.

ભારતીય ઉપખંડના આયુર્વેદ શાખાના મહાગ્રંથ ચરક સંહિતાના ગ્રંથકર્તા પણ મનાય છે,[] અગ્નિ પુત્ર અગ્નિવેશ વૈદકશાસ્ત્રના પરમ જ્ઞાની ઋષિ હતા.

સ્ત્રોત

[ફેરફાર કરો]
  •  ભગવતસિંહજી સંગ્રામસિંહજી, જાડેજા, સંપાદક (૧૯૪૪). "ભગવદ્ગોમંડળ". ભગવદ્ગોમંડળ. પ્રવીણ પ્રકાશન, ગોંડલ.
  1. http://vedabase.com/en/mbk/appendix-5-main-characters
  2. Dowson, John (૧૯૮૪) [૧૮૭૯]. A Classical Dictionary of Hindu Mythology, and Religion, Geography, History. કલકત્તા: Rupa & Co. પૃષ્ઠ 8. CS1 maint: discouraged parameter (link)