અથર્વ ઋષિ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
અથર્વ ઋષિ
માહિતી
કુટુંબબ્રહ્મા (પિતા)
બાળકોદધિચી

બ્રહ્માજીના મોઢામાંથી જન્મેલ પુત્ર, પ્રજાપતિ અથર્વ સ્વર્ગમાંથી અગ્નિને સૌ પ્રથમ પૃથ્વી પર લાવનાર ઋષિ હતા. બ્રહ્માજીએ તેમને બ્રહ્મવિદ્યા શીખવી હતી. અથર્વવેદ તેમણે રચ્યાનું કહેવાય છે. કર્દમ મુનિની દીકરી શાંતિ સાથે તેમનો વિવાહ થયો હતો.

સંદર્ભ[ફેરફાર કરો]

  • PD-icon.svg ભગવતસિંહજી સંગ્રામસિંહજી, જાડેજા, સંપાદક (૧૯૪૪). "ભગવદ્ગોમંડળ". ભગવદ્ગોમંડળ. પ્રવીણ પ્રકાશન, ગોંડલ. CS1 maint: discouraged parameter (link)