અનુક્રમણી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

અનુક્રમણીવેદની રક્ષા માટે બનાવાયેલા ગ્રંથોનો એક પ્રકાર છે.[૧] અનુક્રમણી ગ્રંથોમાં બૃહદ્દેવતા, સર્વાનુક્રમણી અને યાજુષ અનુક્રમણી જેવા ગ્રંથોનો સમાવેશ થાય છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "હિન્દુ ધર્મનું સાહિત્ય – શ્રી ભાણદેવ | Readgujarati.com". archive.readgujarati.in. Retrieved ૨ નવેમ્બર ૨૦૧૭. Check date values in: |accessdate= (મદદ)