અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ
د افغانستان کريکټ بورډ
Sportક્રિકેટ
Abbreviationએ.સી.બી.
Founded૧૯૯૫
Regional affiliationએશિયા
Affiliation date૨૦૦૧
Locationકાબુલ, અફઘાનિસ્તાન
CoachWest Indies Cricket Board ફિલ સિમોન્સ
Official website
[[૧] cricket.af/]]

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ એ અફઘાનિસ્તાનમાં ક્રિકેટનું નિયમન કરનારી આધિકારીક સંસ્થા છે. તેનું મુખ્ય મથક કાબુલમાં છે. અફઘાનિસ્તાન આંતરાષ્ટ્રિય ક્રિકેટ પરિષદનું પૂર્ણ સભ્ય છે. અતિફ માશલ, અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના વર્તમાન ચૅરમેન છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Atif Mashal Appointed as ACB Chairman". www.skycricket.net (અંગ્રેજી માં). Retrieved 2018-09-15. Check date values in: |accessdate= (મદદ)