અમિતાભ બચ્ચન ધોધ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
અમિતાભ બચ્ચન ધોધ અથવા ભેવમા ધોધ

અમિતાભ બચ્ચન ધોધ , (વાસ્તવિક નામ છે ભેવમા ધોધ) ભારત દેશના સિક્કિમ રાજ્યના ઉત્તર સિક્કિમ જિલ્લામાં ચુંગથાંગ થી યુમથાંગ ખીણપ્રદેશના લાચુંગ જવાના માર્ગ પર આવેલો એક જળધોધ છે.

આ એક સૌથી ઊંચો ધોધ છે એમ પ્રવાસીઓને સ્થાનિક પ્રવાસ સંચાલકો અને ટેક્સી-ડ્રાઈવર-કમ-માર્ગદર્શકો દ્વારા કહેવામાં આવે છે. મોટા ભાગના સિક્કિમના અન્ય ધોધની માફક જ યાદ્દચ્છિક ગુગલ શોધ દ્વારા દર્શાવાતાં ચિત્રો પણ મૂંઝવણ ઉભી કરે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]