લખાણ પર જાઓ

ઉત્તર સિક્કિમ જિલ્લો

વિકિપીડિયામાંથી
સિક્કિમ રાજ્યના જિલ્લાઓ અને તેના મુખ્ય મથકોનો નકશો

ઉત્તર સિક્કિમ જિલ્લો ભારત દેશના ઉત્તરપૂર્વ ભાગમાં આવેલા સિક્કિમ રાજ્યમાં આવેલા કુલ ૪ જિલ્લાઓ પૈકીનો સૌથી મોટો વિસ્તાર ધરાવતો જિલ્લો છે. ઉત્તર સિક્કિમ જિલ્લાનું મુખ્ય મથક મન્ગન નગર ખાતે આવેલું છે.