લખાણ પર જાઓ

પશ્ચિમ સિક્કિમ જિલ્લો

વિકિપીડિયામાંથી
સિક્કિમ રાજ્યના જિલ્લાઓ અને તેના મુખ્ય મથકોનો નકશો

પશ્ચિમ સિક્કિમના જાણીતા સ્થળો
રાબેન્ત્સે
થાંગશિંગ નજીક બર્ફિલું શિખર
પંડિમ પર્વત

પશ્ચિમ સિક્કિમ જિલ્લો ભારત દેશના ઉત્તરપૂર્વ ભાગમાં આવેલા સિક્કિમ રાજ્યમાં આવેલા કુલ ૪ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે.

પશ્ચિમ સિક્કિમ જિલ્લાનું મુખ્ય મથક ગેયઝીન્ગનગર ખાતે આવેલું છે. આ જિલ્લાના વિસ્તાર પહાડી હોવાને કારણે અહીંના માર્ગોની પરિસ્થિતિ સારી નથી. વારંવાર જમીન ધસી પડવાના કારણે આ પરિસ્થિતિ ઉદભવે છે. જો કે આ જિલ્લામાં રાજ્યના સૌથી વધુ જળવિદ્યુત મથકો આવેલાં હોવાને કારણે વિજળીની સગવડ ખુબ જ સારી રીતે મળે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]