અમીના દેસાઈ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

અમીના દેસાઈ ભારતીય મૂળનાં દક્ષિણ અફ્રિકન મહિલા રાજકીય કેદી અને રંગભેદ વિરોધી સેનાની હતાં. ૧૯૯૬માં, ૬૧ વર્ષની ઉંમરમાં તેઓ ટ્રુથ એન્ડ રેકોન્સિલિએશન કમિશન માટેના સાક્ષી હતાં. અમીનાને દક્ષિણ અાફ્રિકાનું રાષ્ટ્રીય સન્માન ઓર્ડર ઓફ લુથુલી સમેત સન્માનિત કરવામાં આવ્યા હતાં.