અમ્પારા
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
અમ્પારા අම්පාර அம்பாறை | |
---|---|
શહેર | |
![]() અમ્પારા ખાતે ઘંટાઘર | |
Coordinates: 7°17′0″N 81°40′0″E / 7.28333°N 81.66667°E | |
દેશ | શ્રીલંકા |
પ્રાંત | પૂર્વીય પ્રાંત, શ્રીલંકા |
જિલ્લો | અમ્પારા જિલ્લો |
સરકાર | |
• પ્રકાર | અમ્પારા નગર પરિષદ |
• અધ્યક્ષ | ઈન્દિકા નલીન જયવિક્રમા (યૂનાઇટેડ પીપલ્સ ફ્રીડમ એલાયન્સ) |
વસ્તી (૨૦૧૨) | |
• કુલ | ૪૩,૭૨૦[૧] |
અમ્પારા (સિંહાલી: අම්පාර, તમિલ: அம்பாறை, અંગ્રેજી: Ampara) શ્રીલંકા દેશના અમ્પારા જિલ્લાનું મુખ્ય મથક છે. આ શહેર પૂર્વીય પ્રાંત, શ્રીલંકા ખાતે આવેલ છે, જેનું અંતર દેશના પાટનગર કોલંબો ખાતેથી ૩૬૦ કિ.મી. જેટલું છે.
ઇતિહાસ[ફેરફાર કરો]
બ્રિટિશ વસાહતના સમયમાં આ સ્થળ શિકારીઓના આરામ માટેની છાવણી હતી. વર્ષ ૧૯૪૯માં ભૂતપૂર્વ વડાપ્રધાન ડી. એસ. સેનાનાયકે દ્વારા ચલાવવામાં આવેલ ગલોયા યોજના હેઠળ અહીંનો નગર તરીકે વિકાસ કરવામાં આવ્યો. શરૂઆતમાં અહીં ઇંગિનિયાગલા બંધ નિર્માણનું કાર્ય કરતા કામદારોનું નિવાસ સ્થળ હતું. ત્યારપછી અહીં ગલોયા ખીણપ્રદેશનું મુખ્ય વહીવટી નગર બન્યું હતું.
સંદર્ભો[ફેરફાર કરો]
- ↑ "Statistical Information". Ampara District Secretriat. ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૪. Retrieved ૨૭ ઓક્ટોબર ૨૦૧૫. Check date values in:
|accessdate=, |date=
(મદદ)