અરવિંદ રાઠોડ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

અરવિંદ રાઠોડ ગુજરાતી નાટ્યમંચ અને ચલચિત્ર જગતના જાણીતા અભિનેતા છે. તેઓ એમના સંવાદો બોલવાની આગવી શૈલી માટે જાણીતા છે.

કારકિર્દી[ફેરફાર કરો]

નાટક[ફેરફાર કરો]

વર્ષ શીર્ષક નોંધ
- બા રીટાયર થાય છે પદમા રાણી સાથે.

ચલચિત્રો[ફેરફાર કરો]

વર્ષ શીર્ષક પાત્ર/નોંધ
૧૯૭૦ જ્હોની ઉસકા નામ
૧૯૭૧ બદનામ ફરિશ્તે
૧૯૭૩ મહાસતી સાવિત્રી મહારાજ અશ્વપતિ
૧૯૭૪ કોરા કાગઝ
૧૯૭૬ ભાદર તારા વહેતા પાણી
૧૯૭૭ સોન કંસારી
૧૯૭૯ સલામ મેમસાબ
૧૯૭૯ ગંગા સતી
૧૯૮૦ મણિયારો
૧૯૮૧ જાગ્યા ત્યારથી સવાર
૧૯૮૯ મા ખોડલ તારો ખમકારો
૧૯૯૦ મા તેરે આંગન નગારા બાજે
૧૯૯૦ અગ્નિપથ
૧૯૯૩ ખુદા ગવાહ
૧૯૯૪ અબ તો આજા સાજન મેરે રામદાસ

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]