લખાણ પર જાઓ

અર્થીંગ

વિકિપીડિયામાંથી
ચિત્રમાં ’ઠોકી બેસાડેલા વિજદંડ’ પ્રકારનું અર્થીંગ છે.

વિદ્યુત પ્રવાહમાં જો કોઈ પ્રકારનું લીકેજ હોય તો તેને ભૂમિગત અર્થીંગનાં તારની મદદથી ધારની નજીક ઊંડા ખાડામાં ધાતુની (મોટે ભાગે તાંબાની) પ્લેટ સાથે જોડી દેવામાં આવે છે. જેથી ઘર વપરાશના સાધનોના ધાતુ પરથી વિદ્યુત પ્રવાહ અર્થીંગ દ્વારા સીધો જમીનમાં જાય છે અને શોક લાગવા નો ભય ટળે છે.