અલાસ્કા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

અલાસ્કા (અંગ્રેજી: Alaska) ઉત્તર અમેરિકન ખંડના ઉત્તર-પશ્ચિમી ભાગને અંતે સ્થિત યુ. એસ . નું એક રાજ્ય છે. તેની પૂર્વમાં કેનેડા, ઉત્તરમાં આર્કટિક મહાસાગર, દક્ષિણ-પશ્ચિમ પ્રશાંત મહાસાગર માં તેમ જ પશ્ચિમમાં રશિયા સ્થિત છે. વિસ્તાર મુજબ મૂળ યુનાઇટેડ સ્ટેટ્સનાં 50 રાજ્યોમાં સૌથી મોટું રાજ્ય છે. રાજ્યની લગભગ અડધી વસ્તી (6,83, 478) એન્કોરેજ (Anchorage) નામના મહાનગર ખાતે રહે છે. 2009ના વર્ષ સુધી અલાસ્કા યુનાઇટેડ સ્ટેટ્સનું સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય છે.

30 માર્ચ 1867ના દિવસે યુનાઇટેડ સ્ટેટ્સ સેનેટ દ્વારા અલાસ્કાને રશિયન સામ્રાજ્ય પાસેથી ખરીદી લીધેલ છે, તે માટે રશિયા ને 72 મિલિયન (45 કરોડ 81 લાખ) જેટલી રકમ ચૂકવવામાં આવી હતી , એટલે કે દરેક એકર દીઠ ४.७४ ડોલર (315 રૂપિયા) આપવામાં આવ્યા હતા.[૧] આ પછી આ જમીન ઘણા સત્તાવાર ફેરફારોમાંથી પસાર થઈ હતી, ત્યાર પછી 11 મે,1912ના દિવસથી તેને સંગઠિત ક્ષેત્ર માનવામાં આવે છે અને 49મા યુએસએના રાજ્ય તરીકે અલાસ્કાને 3 જાન્યુઆરી,1953ના રોજ સામેલ કરવામાં આવ્યું છે. અલાસ્કા નામ મૂળ રશિયન સામ્રાજ્યના સમયથી ઉપયોગ લેવામાં આવતું હતું, જેનો અર્થ થાય છે મુખ્ય જમીન અથવા માતૃભૂમિ અને જે "અલયૂત"ના શબ્દ "અલાક્સ્સ્ક્સાક"માંથી લેવામાં આવ્યો હતો.

સંદર્ભ[ફેરફાર કરો]