અલોંગ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

અલોંગ ભારત દેશના ઉત્તરપૂર્વ ભાગમાં આવેલા અરુણાચલ પ્રદેશ રાજ્યના પશ્ચિમ સિયાંગ જિલ્લામાં આવેલું નગર છે. અલોંગમાં પશ્ચિમ સિયાંગ જિલ્લાનું મુખ્યાલય છે.