અલ સાલ્વાડોરનો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
Flag of El Salvador.svg
પ્રમાણમાપ૧૮૯:૩૩૫
અપનાવ્યોમે ૨૭, ૧૯૧૨

અલ સાલ્વાડોરનો રાષ્ટ્રધ્વજ આર્જેન્ટીનાનો રાષ્ટ્રધ્વજ દ્વારા પ્રેરિત છે કારણ કે તે પણ સ્પેન પાસેથી આઝાદી મળ્યા બાદ અસ્તિત્વમાં આવ્યો. ધ્વજમાં ભૂરો અને સફેદ રંગ અનીલ પરથી લેવામાં આવ્યો છે. અનીલ એ અલ સાલ્વાડોરના મહત્ત્વના નિકાની વસ્તુ હતી અને તેનું ગળી બનાવવામાં ઘણું મહત્ત્વ હતું.