લખાણ પર જાઓ

આર્જેન્ટીનાનો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
આર્જેન્ટીના
પ્રમાણમાપ૯:૧૪
અપનાવ્યોફેબ્રુઆરી ૨૭, ૧૮૧૨
રચનાબ્લુ, સફેદ અને બ્લુ એમ ત્રણ આડા પટ્ટાઓ અને વચ્ચે મે માસનો પીળો, ચમકતો સૂર્ય.
રચનાકારમેન્યુઅલ બેલગ્રાનો

આર્જેન્ટીનાનો રાષ્ટ્રધ્વજ બ્લુ, સફેદ અને બ્લુ એમ ત્રણ આડા પટ્ટાઓ અને વચ્ચે મે માસનો પીળો, ચમકતો સૂર્ય ધરાવે છે.

ધ્વજ ભાવના

[ફેરફાર કરો]

પ્રચલીત માન્યતાનૂસાર આ ધ્વજના રંગો આકાશ, વાદળ અને સૂર્યને દર્શાવે છે.