આર્જેન્ટીના

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
República Argentina  (Spanish)
આર્જેન્ટીના ગણરાજ્ય
ધ્વજ કુલચિહ્ન
મુદ્રાલેખ: En unión y libertad
"In Union and Liberty"
રાષ્ટ્રગીત: Himno Nacional Argentino
રાજધાની
અને મોટું શહેર
બ્યૂનસ આયર્સ
34°36′S 58°23′E / 34.600°S 58.383°E / -34.600; 58.383
સત્તાવાર ભાષા સ્પેનિશ
ઓળખ આર્જેંટાઇન
સરકાર સંઘીય અધ્યક્ષીય ગણરાજ્ય
સ્વતંત્રતા સ્પેન થી
  ·   પાણી (%) ૧.૧
વસતી
  ·   ૨૦૦૮ અંદાજીત ૪૦,૬૭૭,૩૪૮ (૩૦ મો)
  ·   ૨૦૦૧ વસ્તીગણતરી ૩૬,૨૬૦,૧૩૦
જી.ડી.પી. (પી.પી.પી.) ૨૦૦૭ અંદાજીત
  ·   કુલ $૫૨૪.૧૪૦ બિલિયન (૨૩ મો)
  ·   માથાદીઠ $૧૩,૩૧૭ (૫૭ મો)
એચ.ડી.આઈ. (૨૦૦૭) Increase 0.869
Error: Invalid HDI value · ૩૮ મો
ચલણ પેસો (ARS)
સમય ક્ષેત્ર ART (UTC-૩)
  ·   Summer (DST) ART (UTC-૨)
ટેલિફોન કોડ ૫૪
ઈન્ટરનેટ સંજ્ઞા .ar
સાલ્ટા.

આર્જેન્ટીનાદક્ષિણ અમેરિકા ખંડમાં આવેલો એક દેશ છે. આ દેશની ઉત્તરમાં બ્રાઝીલ, પશ્ચિમમાં ચીલી તથા ઉત્તરપશ્ચિમમાં પેરુગ્વે નામના દેશો આવેલા છે. ક્ષેત્રફળની દૃષ્ટિએ બ્રાઝિલ પછીનો બીજો સૌથી મોટો દેશ છે. આ દેશનું મુખ્ય ઉત્પાદન ઘઉંનું કરવામાં આવે છે, આ સિવાય અહીં મકાઈ, જવ, સોયાબીન, સૂરજમુખીનાં બી, કપાસ, દ્રાક્ષ વગેરેનું પણ ઉત્પાદન કરવામાં આવે છે. આ દેશ માંસ, ચામડું અને ઊનના ઉત્પાદન અને નિકાસ બાબતે વિશ્વમાં મહત્વનું સ્થાન ધરાવે છે.


આર્જેન્ટીના કા નામ અર્જેન્ટમ શબ્દ પરથી પડ્યું, જેનો અર્થ ચાઁદી થાય છે.

વિભાગ[ફેરફાર કરો]

આર્જેન્ટીના દેશમાં કુલ ૨૪ (ચોવીસ) પ્રાંત આવેલા છે -

Map of Argentina with provinces names es.png


૧. બ્યૂનસ આયર્સ (રાજધાની)

૨. બ્યૂનર્સ આયર્સ (પ્રાન્ત)

૩. કૈટમાર્કા

૪. ચાકો

૫. ચુબુટ

૬. કોર્ડોબા

૭. કોરિયેન્ટેસ

૮. એન્ટ્રે રિયોસ

૯. ફ઼ૉરમોસા

૧૦. જ્યૂજુઈ

૧૧. લા પમ્પા

૧૨. લા રિયોજા

૧૩. મેન્દોજ઼ા

૧૪. મિસિયોનેસ

૧૫. ન્યૂક્વીન

૧૬. રિયો નેગ્રો

૧૭. સાલ્ટા

૧૮. સૈન જુઆન

૧૯. સૈન લુઈ

૨૦. સૈન્તા ક્રુજ

૨૧. સૈન્ટા ફૈ

૨૨. સૈન્ટિયાગો ડેલ એસ્ત્રો

૨૩. ટિએરા ડેલ ફ઼ુએગો

૨૪. ટુકુમેન

આ પણ જુઓ[ફેરફાર કરો]