અશોકનગર

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

અશોકનગર ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યના અશોકનગર જિલ્લામાં આવેલું નગર છે. અશોકનગરમાં અશોકનગર જિલ્લાનું મુખ્યાલય છે.